________________
સૂયગડાંગ રાત્ર
૧૪૧ पुरिसं एवं वयासी-अहो णं इमे पुरिसे अखेयन्ने, अकुसले, अपंडिए, अवियत्ते, अमेहावी वाले, णो मग्गत्थे, णो मग्गविऊ, णो मग्गस्स गतिपरक्कमण्णू जन्नं एस पुरिसे, अहं खेयन्ने कत्तले जाव पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि । णो य खल एवं पउमवरपोंडरीयं एवं उन्निक्खेयव्वं जहा णं एस पुरिसे मन्ने । अहमसि पुरिसे खयन्ने कुसले पंडिए वियत्ते मेहावी अवाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू अहमेयं पउमवरपोडरीयं उन्निक्खस्सामि त्तिक्टु इति वच्चा से पुरिसे अभिक्कमेइ तं पुक्खिरिणी, जावं जाव च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, पहीणे तीरं, अपत्ते पउमवर पोंड
रोयं, णो हवाए, पो पाराए अंतरा पोखिरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥ અર્થ : હવે તેવા પ્રકારે બીજે પુરુષ દક્ષિણ દિશામાંથી આવે છે તે ઉપર વર્ણવેલ પુષ્કરણી વાવને
કાંઠે આવી ઊભો રહે છે. તે કાંઠે ઊભું રહીને વાવડીનાં મધ્યભાગમાં જે સર્વોત્તમ અને સર્વથી ઊંચુ રહેલું એવું “પુડરીક’ કમળ જુએ છે વળી તે કમળને ગ્રહણ કરવા માટે જે પહેલો પુરુષ નિક હતું તેને પણ વાવનાં કિચડમાં ફસાયેલે જોઈ રહ્યો છે તે પુરુષને દેખીને આ પુરુષ વિચારે છે કે કમળ લેવા નિકળેલે પેલે પુરુષ કમળ નજીક આવ્યું નથી વળી કાદવમાં ફસાઈ ગયેલ છે. એમ જાણી તે પુરુષને સંબોધીને કહે છે કે,
માનવ! તું અજ્ઞાન છે, અકુશળ છે, મૂર્ખ અને અવિવેકી છે વળી માર્ગને અજાણ છે માર્ગને કેમ કાપવો તે તું જાણતા નથી. તારી માન્યતા પ્રમાણે આ વેત કમળને ગ્રહણ કરી શકાય નહિ, પણ હું માર્ગને જાણનાર છું. હિતાહિતનો વિચારક છું. વિવેકી અને બુદ્ધિશાળી છું વળી માર્ગને જાણકાર હોવાથી હું વિશિષ્ઠ ગુણવાળા આ સત્તમ કમળને લઈ બહાર નીકળીશ. એમ બેલી વાવડીમાં ઝંપલાવે છે. જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પાણી અને કિચડ અધિકને અધિક આવતાં તે કમળ પાસે પહોંચતા પહેલાં જ વાવડીનાં મધ્યભાગમાં ખેંચી જાય છે આ પુરૂષ નથી પહોચતે કમળ આગળ કે નથી પાછો પહોંચતો કાંઠે! તે કીચડમાં પહોંચીને મહાદુઃખને અનુભવી રહ્યો છે
मूलम्- अहावरे तच्चे पुरिसजाते, अह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म तं पक्खरिणी,
तीसे पुरखरिणीए तीरे ठिच्चा पासति तं एगं महः पउलवरोडरीयं अणपवठठीयं जाव पडिरूवं । ते तत्थ दोन्नि पुरिसजाते पासति पहिणे तीरं, अपत्ते पउमवर पोडरीयं, जो हवाए, णो पाराए जाव सेयंसि णिसन्ने । तए णं से पुरिसे एवंवयासी-अहोणं इमे परिसा अखेयन्ना, अकुसला, अपंडिया, अवियत्ता, अमेहावी बाला णो मग्गत्था णो मग्गविऊ, णो नग्गस्स गति परक्कमण्णू, जं णं एते पुरिसा एव मन्ने । अम्हं एत्तं पउमवर पोडरीयं अन्निक्खिस्सामो, नो खलु एयं पउमवरपोंडरीयं एवं उन्निक्खेयवं-जहा णं एए पुरिसा मन्ने । अहमंसि पुरिसे खेयन्ने, कुसले, पंडिए, वियत्ते. मेडावी