________________
૨૨૪
અધ્યયન |
मूलम- नत्थि आसवे संवरे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि आसवे संवरे वा, एवं सन्नं निवेसए ॥१७॥ અર્થ : પ્રાણાતિપાપ આદિ અઢાર પ્રકારનાં જે પાપનાં સ્થાનકે કહેલાં છે. તે કર્મના ગ્રહણરૂપ
કારણે છે અને તે કારણોને આશ્રવ કહે છે આ કર્મોનાં કારણોને નિધવા રૂપ જે ક્રિયા તેને “સવર' કહે છે પાંચ ઈદ્રિ દ્વારા વિષયેનું સેવન કરવું તેને આશ્રવ કહે છે અને તે વિષને રૂ ધવા તેને સ વર કહે છે મન, વચન, કાયાના શુભાગને પુણ્યાવ કહે છે અને અશુભ ગને પાપાશ્રવ કહે છે મન, વચન, કાયાના વ્યાપારનો નિરોધ કરે એટલે તે વ્યાપારને થતાં અટકાવવા તેને સવર કહે છે. આ સંવરરૂપ મહાવ્રત તથા
આવૃત્ત આદિ નિયમ પુણ્યરૂપ અને સંવરના કારણે છે એમ માધકે જરૂર માનવું. મૂ-નથિ વેથી નિમ્બર વા, નેવં સાં નિg..
अत्थि वेयणा निज्जरा वा, एवं सन्नं निवेसए ।।१८।। અર્થ : શુભાશુભ કર્મના ઉદયથી જે સુખમય કે હું ખમય અનુભવ થાય છે તેને વેદના કહે છે. આ
વેદના સહન કરવાથી તેમ જ ભેગવવાથી કર્મની નિર્જરા પણ થાય છે એટલે કર્મ આત્મપ્રદેશથી વિખૂટા પડે છે. તેને નિર્જરા કહે છે. કેઈ કહે છે કે વેદના પણ નથી અને નિર્જરા પણ નથી તો તે જરાપણ ચગ્ય નથી સુખ અને દુઃખ રૂપ અનુભવ સર્વ જીવને પ્રત્યક્ષ જણાય છે તેથી શુભાશુભ કર્મનો ક્ષય કરે તેને મોક્ષ કહે છે
मूलम्- नत्थि किरिया अफिरिया वा, नेवं सन्नं निदेसए ।
अस्थि किरिया अकिरिया वा, एवं सन्नं निवेसए ॥१९॥ અર્થ : કેટલાંક અન્ય દર્શની ક્રિયાનો નિષેધ કરે છે તેઓ ક્રિયા અને અક્રિયા અને નિષેધ
કરે છે પણ તે બુદ્ધિ ઠીક નથી ક્રિયા અને અકિયાના અસ્તિત્વને માનવું જોઈએ સંસારમાં ક્રિયા કરતાં જીવે પ્રત્યક્ષ દેખાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાક સુધી માલમ પડે છે કર્મ રહિત એવા ચૌદમા ગુણસ્થાનકવાળા તથા સિદ્ધનાં જીવને કિયા નથી તથા ક્રિયા અને અક્રિયા બન્નેનાં અસ્તિત્વને માનવું તે જ સત્ય જ્ઞાન છે.
मूलम्- नत्थि कोहे व माणे वा, नेवं सन्नं निवेसए ।
अत्थि कोहं व माणे वा, एवं सन्नं निवेसए ॥२०॥ અર્થ - કેટલાંક છે કે, માન વિગેરે નથી એમ માને છે પણ તેમની માન્યતા તદન
ભૂલભરેલી છે. કે જગતમાં પ્રત્યક્ષ જણાય છે. જીવ કેધને લીધે જ એકબીજા જોડે અથડા મણ ઊભી કરે છે તે પ્રત્યક્ષ છે. વળી દરેક જીવ માનવા માટે જ કરે છે. માન ન હોત તો આ જગતમાં પ્રત્યક્ષ અમરાપુરી નજરે પડત પણ માન-અપમાનને લીધે આખો સંસાર અથડાઈ રહ્યો છે.