________________
६8 अध्ययन - (वीरस्तुतय अधिकार) પૂર્વભૂમિકા – પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેવા જ શારીરિક અને માનસિક દુઃખે અન્ય ગતિમાં પણ રહેલાં છે. આ સ્વરૂપનું કથન પરમ તીર્થકર ભગવાન મહાવીરે વર્ણવ્યું છે. તે ભગવાન મહાવીર કેવા છે? અને તેમનામાં ક્યા ક્યા ગુણો સંપૂર્ણ ભાવે વ્યક્ત થયા છે તેનું વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવે છે.
मूलम्- पुच्छिस्सु णं समणा माहणा य, अगारिणो या परतित्थिआ य ।
से केइ गंतहियं धम्माहु, अणेलिसं साहु समिक्खयाए ॥१॥ અર્થ : શ્રમણો, બ્રાહ્મણ, ગૃહસ્થો અને શાકય આદિ પરતીર્થિકોએ સુધમાં સ્વામીને આ પ્રકારે
પ્રશ્ન પૂછે - “હે ભગવંત! દુર્ગતિમાં પડતા અને બચાવનાર અને શુભસ્થાનમાં પહોંચાડનાર એકાંત હિતકર અને અનુપમ ધર્મની પ્રરૂપણ કરનાર ભગવાન મહાવીર
કેવા હતા? मूलम्- कहं च णाणं कह सणं से, सीलं कहं नायसुयस्स आसी ।
जाणासि णं भिवखु जहातहेणं, अहासुतं वुहि जहा णिसंतं ॥२॥ અર્થ : જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે- હે ભગવાન! જ્ઞાતપુત્ર મહાવીરનું જ્ઞાન અને દર્શન
કેવું હતું? (જ્ઞાન એટલે વસ્તુનો વિશેષ ધર્મ જાણે છે અને દર્શન એટલે વસ્તુને સામાન્ય ધર્મ જાણી તેમનું યથાખ્યાત ચારિત્ર્ય કેવા પ્રકારનું હતું? આપ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર્યનાં વિષયમાં આપ જાણો છે. માટે આપે જેવું સાંભળ્યું છે, જેયું છે અને
નિશ્ચય કર્યો છે તે અમને કહી સંભળાવો मूलम्- खेयन्ने से (कुसलासुपून्ने) कुसले महेसी, अणंतनाणी य अणंत दंसी ।
जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिइं च पेहि ॥३॥ અર્થ ઃ ભગવાન મહાવીર કર્મનાં પરિપાકને યથાર્થ જાણનારા હતા. તેઓ સ્વરૂપનો ઉઘાડ કરવામાં
કુશળ હતા. તેઓ સદાય શુદ્ધ ઉપગમાં રત જ હતા એટલે સર્વજ્ઞ અને સર્વદશી હતા. ભગવાન મહાવીરે શ્રુત અને ચારિત્ર્ય ધર્મને પ્રરૂપે છે. તે ધર્મને યથાર્થ સમજે અને તેમનાં વૈર્ય ગુણ આદિનો કુશાગ્ર બુદ્ધિથી વિચાર કરે. આ પ્રકારે હવે સુધમાં સ્વામી
મહાવીર પ્રભુનાં ગુણનું વર્ણન કરે છે. मूलम्- उड्ढं अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
से णिच्चणिच्चेंहिं समिक्ख पन्ने, दीवे व धम्म समियं उदाहु ॥४॥ અર્થ : ઉર્વ દિશા, અધોદિશા અને તિર્ય દિશા તેમજ વિદિશાઓમાં જે ત્રસ અને સ્થાવર જેવો
રહેલાં છે તેમને ભગવાન મહાવીરે પિતાના કેવલજ્ઞાન દ્વારા નિત્ય અને અનિત્ય રૂપે બને