________________
સૂયગડાંગ સૂત્ર
मूलम् - नत्थि जीवा अजीवा वा, नेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवा वा, एवं सन्नं निवेसए ॥१३॥
અર્થ :
: આ જગત છ દ્રવ્યેાનુ ખનેલુ છે. જીવ- અજીવ, ધર્માસ્તિકાય - અધમ સ્તિકાય, આકાશ, પુદ્દગલ અને કાળ. આ છયે દ્રવ્યેા પાતપાતાની ચેાગ્યતા પ્રમાણે પાતાપેાતાનું કાર્ય કરી રહ્યા છે એવું જ્ઞાન ધારણ કરવું જોઇએ વળી જીવ ઉપયેાગ લક્ષણવાળે છે. સંસારી જીવનેા ઉપયેગ અશુભ છે. અને સિદ્ધના જીવના ઉપયેગ શુદ્ધ ચૈતન્યમય છે’ આવું કઈ નથી એમ કોઇએ માનવુ નહિ.
मूलम् - नत्थि धम्मे अधम्मे वा, नेवं सन्नं निवसए ।
afe मे असे वा, एवं सन्नं निवेस ॥१४॥
અર્થ : ધર્મનું અસ્તિત્વ નથી તથા અધર્મનુ અસ્તિત્વ નથી તેવી બુદ્ધિ કોઈપણ વિવેકી જીવે રાખવી નહિ પરંતુ ધર્મ અધર્મ આ જગતમાં જ છે એમ માનવુ. શ્રુત અને ચારિત્ર્યરૂપ પરિણમનને ધર્મ કહેવાય. મિથ્યાત્વ આદિ પરિણામને મિથ્યા (અધર્મી) કહેવાય. શ્રૂત અને ચારિત્ર્ય ધર્મ એ આત્માનાં પેાતાનાં પરિણામ છે અને તે પરિણામેા કક્ષય કરવાનાં કારણરૂપ છે. મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય અને અશુભગ એ અધમ કહેવાય છે. તે પણ આત્માનાં પરિણામ છે. કાળ, સ્વભાવ, નિયતિ આદ્ઘિ કારણ આવશ્યક છે. પરંતુ તે ધર્મ અને અધમી સાથે કારણભૂત છે. જગતની વિચિત્રતા ધર્મ અને અધર્મીના આશ્રયે હેાય છે.
मूलम् - नत्थि बंधे व मोक्खे वा, नेवं सन्नं निवेसए ।
૨૨૩
अस्थि वंधे व मोक्खे वा, एवं सन्नं निवेसए ॥१५॥
અર્થ : જીવને ક`ખ ધન નથી. તેમ જ મેક્ષ પણ નથી. એવા વિવેકીએ કદીપણ વિચાર સેવવે નહિ. અન્ય દર્શનીએ જીવને એકાંત નિત્ય માનવાથી મધ - મેાક્ષને માનતાં નથી. જેમ દારૂપાનથી અમુક એવા આત્મામાં આપણને વિકૃતિ પ્રત્યક્ષ દેખાય છે તથા અમૂર્ત આત્મા સાથે કનાં અધ થાય છે. તે આવશ્યક છે સંસારી જીવા અનાદિકાળથી તેજસ અને કાણુ શરીરને લીધે જન્મ-મરણુ કરી રહ્યા છે. તેથી કખધન અને મેાક્ષના અસ્તિત્વને માનવું તેજ સનાતન સત્ય છે.
मूलम् - नत्थि पुणो व पावे वा, नेवं सन्नं निवेसए ।
अथ पुणे व पावे वा, एवं सन्नं निवेस ॥ १६॥
અર્થ : કેટલાંક જીવે એમ કહે છે કે આ સંસારમાં પુણ્ય નથી પાપ પણ નથી પરંતુ તેઓની દૃષ્ટિએ જ સઔંસારમાં વિચિત્રતાએ માલમ પડે છે કાઇ સુખી તે કોઈ દુઃખી ! જે પુણ્ય પાપનાં ફળ ન હોય તે આવી વિચિત્રતા હાય જ નહિ જીવનાં શુભ પરિણામથી પુણ્ય અંધાય છે. અશુભ પરિણામથી પાપ ખંધાય છે. એમ પુણ્ય અને પાપ બન્નેનાં અસ્તિત્વને સ્વીકાર વિવેકીએ કરવા.