Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्र ( 'अजरामरवद्वालः, क्लिश्यते धनमाम्यया । - शाश्वतं जीवीतं चैव, मन्यमानो धनानि च ॥१॥इति । तदेवमार्तध्यानोपहतः 'कइया बच्चइ सत्थो कि भंडं कत्थ कित्तिया भूमी' इत्यादि, तथा-'उत्खणइ खणइ णिहणइ, रत्ति न मुयह दिया वि स ससंको' . इत्यादि, चित्तसंक्लेशात् , 'मूढे' किं कर्तव्यविमूढः 'अढेसु' अर्थषु धनविषये ।
अजरामरेन्च' अजरामरश्वाऽऽत्मानं मन्यमानोऽपगतशुभाऽध्यवसायोऽहनिशमारम्भे प्रवर्तते । आरम्भे समासक्तोऽज्ञानी जीवः स्वायुपः क्षयं नावगन्छति । - कहा भी है-'अजरामरवद्घालः' इत्यादि। " 'अज्ञानी मनुष्य अपने जीवन और धन को शाश्वत समझता हुआ, धन की कामना ले क्लेश का पात्र बना रहता है । वह समझता है मानो मैं अजर अमर हूं!" - इस प्रकार वह आतध्यान से ग्रस्त होकर यही सोचता रहता
कि सार्थ कर रवाना होता है ? वेचने के लिए क्या माल ले जाना । चाहिए? कितनी दूर जाना है ? इत्यादि । तथा वह कभी पहाड़ और
कभी भूमि खोदता है, जीवों का घात करता है, रात्रि में नींद नहीं ( लेता और दिन में भी सशंक रहता है। वह धन के विषय में अपने को
अजर-अमर सरीखा मानता हुआ, शुभ अध्यवसायों से रहित होकर .. दिन-गत आरंभ में प्रवृत्त रहता है। . . - अभिप्राय यह है कि आरंभ में आसक्त अज्ञानी जीव अपनी आयु के क्षय को नहीं जानता। धन धान्य आदि में आयक्त होकर पापकर्म
४यु ५९ छ, 'अजरामरवद्वाल' त्याल અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અને ધનને શાશ્વત સમજીને ધનની કામનાથી કલેશના પાત્ર બની રહે છે. તે સમજે છે કે હું અજર અમર છુ આ રીતે તે આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને એમજ વિચારતે રહે છે કે-સાથે ક્યારે રવાના થાય છે? વેચવા માટે કર્યો માલ લઈ જ જોઇએ? કેટલે ‘દૂર જવાનું છે ? વિગેરે તથા તે કઈ વાર પહાડ અને કઈ વાર પૃથ્વી પણ બેદી નાખે છે, જેને ઘાત (હિંસા) કરે છે, રાત્રે ઉંઘતે પણ નથી. અને દિવસે પણ શંકા યુક્ત રહે છે, તે ધન સંબંધમાં પિતાને અજર અને અમર સરખે માનીને શુભ અધ્યવસાયેથી રહિત બનીને રાતદિવસ આરંભમાં प्रवृत्त २ छ
। : કહેવાને અભિપ્રાય એ છે કે--આરંભમાં આસક્ત અજ્ઞાની જીવ પિતાની આયુષ્યના ક્ષયને જાણતા નથી. ધન ધાન્ય વિગેરેમાં આસક્ત થઈને પાપ