________________
૫૯
ઓગણત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો પણ આ તીર્થકરના વચનને સાચા જાણવાનું મનનું બેલ તે મળ્યુ નથી. તે મળેલુ, તીર્થકર મળ્યા છતાં, તેમના વચન મલ્યા છતાં નિષ્ફળ ગયું. શાથી? તે તેમના વચન ઉપર વિશ્વાસ ના થયે તેથી. તેમના વચન ઉપર વિશ્વાસ થાય તે તે તીર્થંકર " મલ્યા તે સફળ ગણાય. વચનની આરાધના એ કલ્યાણને રસ્તે છે.
સમજણથી વિશ્વાસ થાય કે વિશ્વાસથી સમજણ થાય ? બેમાં પહેલું શું? વિશ્વાસ એ સમજણને લાવનાર, સમજણ વિશ્વાસને લાવનાર. ભવિતવ્યતા સીધી હોય ત્યારે ભર જંગલમાં ભૂલા પડ્યા હોય તે વખતે તમને માર્ગ દેખાડનાર મળવા મુશ્કેલ છતાં તે મલ્યા, મલ્યા છતાં તેના ઉપર ભરોસે બેસવે કેટલો મુકેલ, માર્ગ દેખાડનારને ભરેસે શાને અંગે કહે છે? તમારા ભાગ્ય ઉપર. તમારે સીધું અને શાંતિથી જવાનું હોય તો તે સાચે બતાવનાર સારો લાગે. પણ ભાગ્ય સીધું ન હોય તે તમે અવળે રસ્તે જાવ! તેમ અહીં પણ આ જીવને જ્યારે હળુકમી પણું થાય મિથ્યાત્વાદિની સ્થિતિ તૂટી જાય, અંતઃકેટીની થાય. તેને જ તીર્થકરના વચન ઉપર વિશ્વાસ આવી જાય; આથી આત્મા ધર્મને-સમકિતને કલ્યાણને લાયક બન્યા. આવું ક્યારે સમજ્યા? તે તીર્થકરના. વચન ઉપર વિશ્વાસ આવે ત્યારે; વચનની આરાધનાએ ધર્મ અને કલ્યાણને માગે છે.
જેમ તમે કહો છો તેમ બીજા કહે છે કે અમારા શાને. માને તે કલ્યાણ થશે! જઠે સાક્ષી એમ બેલે કે હું સાચું કહીશ! સાચા વિના કઈ નહિ કહું, પરંતુ સાક્ષી સાચે કે ખેટે તે કેર્ટ સાક્ષી માત્રને માની લે કે? કેસ એકઝામીનેશન રાખે છે તેમાં પાસ થાય તે સાક્ષી માનવા તૈયાર છે? તેમ આ વચનમાં એકઝામીનેશન કરવું જોઈએ. સ્મૃતિ–બાઈબલ-કુરાન વિગેરેના વચને–તે બધા કહે કે અમે સાચું કહીએ, તદ્દન સાચું કહીએ, સાચા સિવાય કંઈ કહેવા તૈયાર નથી. પણ તેને.