________________
પંચાવનામું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૨૮૧ તે કષાય અને ઈન્દ્રિય ઉપર કાબુ ધરાવનારા બન્યા હોય તેજ દઈ શકે. પિતે કષાય અને ઇન્દ્રિયને કાબુમાં મુકનારા તે સ્વતંત્ર ત્રતાના સર્જનહાર તેજ સ્વતંત્રતાના ઉપદેશક. આવી રીતે પરમેશ્વરને માને છે જેને. તે સ્વતંત્રતાના સર્જનહાર અને ઉપદેશક હતા કે નહિ, તે નિશ્ચય શા ઉપરથી? અત્યારે પરમેશ્વર પ્રત્યક્ષ નથી. તે શાથી નિશ્ચય કરી શકીએ? તે વચનના આધારે તેમના શાસ્ત્રના આધારે નક્કી કરી શકીએ. માટે વચનની આરાધના કરે તે તેની સ્વતંત્રતાનું સર્જન સમજી શકશે. સર્વજ્ઞ વિતરાગનું તે વચન છે કે નહિ? તેમને કહેલું છે તે કઈ રીતે? વચનનું સ્વરૂપ ફલ વિગેરે અધિકાર જણાવવામાં આવશે તે અધિકાર અગ્રે વર્તમાનઃ
* વ્યાખ્યાન પપ ? -“શરાધના વહુ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પેડક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે–આ જગતમાં જેટલા આસ્તિકે છે તે સર્વ દેવ ગુરૂને ધર્મની અપેક્ષાવાળા છે. બધા સામાન્યથી એક મત વાળા છે. જો કે વ્યકિત, સ્વરૂપ જાતિ તરીકે ભેદ છે. પરંતુ સામાન્યથી દેવત્વ, ગુરૂત્વ ને ધર્મત્વ તરીકે માનવામાં ભેદ નથી. સર્વ આસ્તિક ત્રણ પદાર્થને નિયમિત માને છે. દેવ ગુરૂ ધર્મને, તેની માન્યતામાં મતભેદ નથી. ધર્મ કહે કેશુ?
પરંતુ જૈનતરે એ દેવાદિ ત્રણેને કયા આધારે માને છે? તે કશે આધાર નહિ. જગતને કર્તા છે, માટે દેવ, ફલાણું કુલ દેશમાં જન્મે. ગાદીએ બેઠે. તેથી ગુરૂ. ફલાણે રિવાજ ચાલ્યા તેથી ધર્મ માની લે. તેવી રીતે દેવ ગુરૂ ધર્મ માની લેવા.