________________
બત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે આકારને આધારે જીવન લેવું લે છે અને લેવડાવે છે. હવે આ આકારને ન માન્યા અને બે તે ખરે! બે કે મૂંગે છું, તેના જે લબાડ ક? વીસે કલાક આકાર ઉપર જિંદગી કાઢનારા અને આકારને ન માનનારા લબાડને પણ અનુસરનારો જનસમૂહ હોય છે. લબાડતે વાત કરવાને લાયક નથી! કહેવાનું તવ એ છે કે વચન જડ છે છતાં તેનાથી આરાધના થાય છે. આરાધવું ન આરાધવું તે વચનના આધારે છે.
દ્રવ્યવચનની આરાધનાએ ધર્મ કહે છે તે દ્રવ્યવચનની આરાધનાએ અમે ધર્મ નથી કહેતા. તે પછી આરાધના શી રીતે? આરાધનાના પ્રકાર જુદા હોય. જેમ ન્યાતનું જમણ, ન્યાત જે દહાડે કહે તે દિવસે અમુક જમણ કરે તેમ દરેકાતમાં સમજવું. તેમ અહીં પણ આરાધનાના માર્ગે જુદા છે. થનની આરાધના તેમાં કહેલા આચાર આચરવા દ્વારાએ, તે આચરાય કયારે? તે તેના ઉપર પૂર્ણ વિશ્વાસ આવે ત્યારે વિશ્વાસ કેમ લાવ ? બધા વચન વચન કહે છે, દરેકના મતમાં શાસ્ત્ર ને લખાણે છે. પેલાને ન આરાધવું પેલાને આરાધવું તેમાં કારણ વચન છે. વચનની પરીક્ષા કરવી જોઈએ. વક્તા કેણુ? તેનું સ્વરૂપ શું? વચન કર્યું ? તેનું સ્વરૂપ શું? ફળ કયું? તે વિચારવું જોઈએ. વક્તાનું વિવેચન થઈ ગયું તેના સ્વરૂપનું ફળ શું? તે જે જણાવશે તે અગ્રે અધિકાર.
ક વ્યાખ્યાન ૩૨ ક દેવ, ગુરૂ અને ધર્મની માન્યતા કેના આધારે ?
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા શેડષક નામના પ્રકરણની રચ કરતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં સર્વ આસ્તિક વાદિ દેવ ગુરૂ ધર્મને