________________
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન કિતિ માને તે મિથ્યાત્વ નથી. આ ત્રણ વસ્તુ જેનામાં ન હેય એ વિચારે! જે ધર્મને રાગી વિગેરે હોય તે તે જરૂર સમકિતિ છે.
“સવિદિર હિંઈ સમ્યગદૃષ્ટિના લિગે-સમ્યગ્દષ્ટિ તરીકે સંસર્ગ, ભક્તિ, સહવાસ, પ્રશંસા, તેના વિચારે ગ્રહણ કરવા હોય તે આ ત્રણ વસ્તુ વિચારીને જોઈને ગ્રહણ કરવું. ધર્મ સાંભળવામાં ક્રિયામાં અને કહેનારની તહેનાતમાં તત્પર રહેતા હોય તેને સમકિત ગયું છે. આજકાલ સ્વામીભાઈ ઘણે જ મળે છે. ચરવળ કટાસણવાળામાં જેટલો સાધમિક શબ્દ નથી વપરાય તેટલે યુવકોમાં–“ક્ષમાનો વ ચરા તામિલ' વપરાય છે, તમે સાધમિક બને તે ખરા ! નથી દેવપૂજા કરવી, નથી ગુરૂસેવા કરવી, સામાયિક વિગેરે કરવું આ નથી સૂઝતું અને ધર્મનું નિકંદન કરવા માટે સાધમિક શબ્દ વાપરવા છે. ધર્મને હંબક કહે તે આવે, સંયમ માટે સોટા લઈને આવે અને દેવને માટે દેવાળું કાઢે, તેવાને સાધમિક કહે છે તે કેવી રીતે મનાય? ધર્મ સાંભળવામાં, ક્રિયામાં અને કહેનારની તહેનાતમાં હાજર રહેનારા કદાચ જે તે મિથ્યાત્વી હોય અને તેને સમકિતિ ધારે તે તેથી તમે ધર્મ ચૂકે નહિ, બીજાને સમકિતિ ગણવા હોય તે આ ચિહ્યો હોય તે. શમ સંવેગાદિ તે સમક્તિના ઘરને છે. દુઃખી દેખીને જેનામાં દયા નથી આવતી તે કઈ સ્થિતિમાં ગણાય ? જનધર્મમાંથી ગયું અને સાધારણ ધર્મમાંથી પણ તે ગ ગણાય માટે કહ્યું છે કે
पञ्चतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणां । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥
અનુકંપા ઉરાડનારા ડેડાહ્યા.
આ સાધારણ ધર્મો દરેક ધર્મવાળાએ માનેલા છે અને માનવા પડે છે. તે પણ જેને નથી માન. અનુકંપા ન હોય