________________
અઠ્ઠાવનમું] સદ્ધર્મ દેશના-વિભાગ બીજે ૩૧૩ મને પ્રાપ્ત થશે. કકડે રોટલી અને લેટી પાણીથી તે મારા આત્મામાં ચારિત્રની પરિણતિ, અને મેક્ષની લાયકાત મેળવી શકું. આવી રીતે તપની, ચારિત્રની પુષ્ટિ, કર્મક્ષય, મેક્ષની સાધને ધ્યાનમાં રાખીને તે મને મળે માટે આ આપું છું. આવું મેક્ષની સાધના ધારીને જે દાન દેવાવાળા તેને શું ફલ થાય? તે “gviત નિકા ' આ દાનમાં એકાંત નિજર કરે છે. એટલું બધું શું થયું? ગૌતમસ્વામિએ પ્રશ્ન કર્યો કે ટુકડા રોટલી ને લેટી પાણી આપવામાં મેટું કર્યું શું? ત્યારે ભગવાન મહાવીર મહારાજે જણાવ્યું કે હે ગૌતમ! તેને દુષ્કર કર્યું અને દુત્ય જ તર્યું. આવી રીતે સુપાત્રદાન કરનાર તે દુષ્કર કરનારા ને દુલ્ય જ તજનારા છે. શા માટે ? પિતાને સંયમ ને મોક્ષમાર્ગ મળે, પિતે મેક્ષ સાધવાની શક્તિવાળે અને માટે આ આપે છે. માટે દુષ્કર કરે છે ને દુસ્વજ ત્યજે છે. આખી દુનિયાની માયા છેડે છે. આખો સંયમમાર્ગ મોક્ષમાર્ગ અમલમાં મૂકવાનું. મન કરે છે. સાકરભાઈને જીવ વિચાર આવડતા હશે? દાન તે બાલપણથી પ્રવર્તે છે. દાન પહેલાં પ્રવર્તે છે, દાન પહેલાં કહેવાય છે, છતાં શાસ્ત્રકારે બારમે વ્રતે મુકયું. તેથી શાસ્ત્રકારે અનાદિપણું કર્યું? જે દાન પહેલવહેલું છે. દેખીયે તે પહેલું તેને સ્થાન આપવું જોઈએ છતાં બારમે મુકયું સામાયિક, દેશાવગાસિક, પૌષધ કર્યા પછી દ્રવ્યથી-ખેરાક પાણી વસ્ત્ર પાત્ર તે દ્રવ્ય છે. જે મનુષ્ય દ્રવ્યથી ધર્મ થતું તેથી તેવું કહેનારે અતિથિસંવિભાગ ઉપર છીણું ફેરવવી જોઈએ. માટે શાસ્ત્રકાર કહે છે કે દેવું તે ખરી મુકેલી. કરારરૂપે આ દેવું છે. સાટારૂપે દેવું છેઆટલું મને મળે માટે આ આપું છું. ચારિત્ર મેક્ષમાર્ગ પામું. સંયમ તપને કરનારે થઉં માટે આ બીજ વાવું છું. તે બીજ તરીકે જે આપવું તે કેટલી મમતા તૂટી હોય તે બની શકે? મારે મેળવવું છે. માટે સાટા તરીકે આપું છું. આ કયારે બને? સંયમ તપનુ પેષણ કરું તે તેના આધારે મને પ્રાપ્ત થાય. માટે આ કરૂં છું તે કેટલું મુશ્કેલ. સાટાખતમાં પણ બાનું પહેલું આપીએ. સાટાખતની