Book Title: Shodashak Prakaran
Author(s): Chandansagar, Saubhagyasagar
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 285
________________ ૨૭૪ ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન નામ આપે. તેમ અહિં મહાવીર પાર્શ્વનાથ યાવત્ રૂષભદેવજી હાય પણ વીતરાગ થઈ કેવલજ્ઞાન ઉપજાવીને તીર્થકર નામકર્મવાળા હોય તે બધાને પરમેશ્વર માનીએ છીએ. જાતિ માટે તેને વ્યક્તિ માનવાને હક, વ્યક્તિ એક હોય ત્યાં જાતિ ન હય. પરમેશ્વરપણું તે જાતિ તરીકે, જૈનેતરોમાંથી કોઈ જાતિ તરીકે માની શકે નહિ. તેને તે એક જ વ્યક્તિ પરમેશ્વર, પરમેશ્વરને જાતિ તરીકે કોઈ માનતું હોય તે જૈને જ. તે સિવાય કઈ માની શકે નહી, આ નિયમ–જેમ ઘણા ઘટે હોય તેના સરખા આકારને ઘટત્વ કહીએ. પણ જ્યાં ઘણા ઘટે નથી પછી ઘટવ બધાને સરખું કયાં રહ્યું? અહિં આગળ પણ પરમેશ્વર અધિક માનવા નથી તેને પરમેશ્વરપણું જાતિવાચક બની શકતું નથી, ત્યારે પરમેશ્વરપણું જાતિવાચક કેને બને ? તે કેવળ જૈનેને. જૈનેને પરમેશ્વર જાતિ તરીકે જે વ્યક્તિ તરીકે માનવાનું બની શકે. આકાશ જે એકજ માન્ય હોય તે તેને જાતિ કહેવાને વખત ન રહે. તેમને પરમેશ્વરત્વ તે જાતિજ બની શકતી નથી. પરમેશ્વરનું જાતિત્વ કેને અંગે બને ! તે કેવળ જેને અંગે. જેનેએ અનેક પરમેશ્વર માન્યા તેથી પરમેશ્વરત્વ માનવાને હક. આ વાત વિચારીએ તે સમજાશે કે જેનેએ અનેક પરમેશ્વર શાથી માન્યા? કઈ અપેક્ષાએ માન્યા ? ત્યારે બીજાઓએ કઈ અપેક્ષાએ પરમેશ્વર માન્યા? જિનેતએ સૃષ્ટિ ઉપાર્જન તરીકે માન્યા તે ઉત્પન્ન કરનાર એકજ તેથી વ્યક્તિ તરીકે જૈનેતરને તે રહે, સૃષ્ટિને કર્તા ઈશુ મહમદ, મહાદેવ, બ્રહ્મા કે વિશરુ કેણુ? તે તમે બધા ચોક્કસ કરીને અમને-જેનેને કહેવા આવે! તમારામાંથી કયા પરમેશ્વરને જગત કર્તા માનવા તે નક્કી કરીને આવે! પછી અમને મના! ફલાણ કરનારા તેને બધાએ માન્યા? તે પરમેશ્વર સુષ્ટિ કરનારા કેવા? તેમના ઉપર ઘા કરનાર પેદા કર્યા, વિષ્ણુને માનનાર સિવાયના બધા વિગણ ઉપર ઘા કરનારા! બનાવનારે શું જોઈને બનાવ્યા! સામાન્ય

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338