________________
૧૩૯
આડત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ઈશ્વર દયાહીન છે?
જેને-કર્મ, પુણ્ય, પાપ જે બંધાય તેના ફલ તરીકે માને છે. અક્કલવાળે અવળે પડે તે ઉત્પાત કરે પણ ઘર ભેળો ન થાય. જ્યારે કર્મની સાબિતી પુરી થવા આવી ત્યારે દરેકને કર્મની શ્રદ્ધા આવવા લાગી. એટલે કર્મ તે ખરું. પણ તેના ફળને દેનારે કઈ જોઈએ! માટે ત્યાં ઈશ્વરને શેઠળે. વકીલ હાર્યો જાય તેમ અપીલમાં ઘસડયે જ જાય. સામાન્ય બુદ્ધિવાળા સમજી શકે છે કે સાકર ખાઈએ આપણે તેમાં મીઠાશ, મરચાં ખાઈયે તે બળતરા થાય છે આ કઈ કરવા આવે છે ? તે ના. પણ તેને સ્વભાવ છે. તે પછી કર્મમાં સ્વભાવ માનવામાં અડચણ શી આવી? શરદી, ગ્લેમ થયું તે બીજાએ કર્યું? તે ના.
પુદ્ગલની પરાધીનતા દેખી શકીએ છીએ. તેમ કર્મ ઉપર સિદ્ધાંત આવવા લાગ્યા ત્યારે કુલ દેનાર જોઈએ આ વાત તેઓ લાવ્યા. ૩ જુનારા મામા ફુવા સરિતા જ અજ્ઞાની લેકે પોતાના સુખ દુઃખમાં ઈશ્વર સુખ આપવા માંગે છે તે મળે તેવું માને છે. સ્થાન સુખનું દુઃખનું મળે ત્યાં સુખદુઃખ ક્યાંથી આવવવાનું હોય તે સ્વર્ગે કે નરકે જવાનું હોય તે ઈશ્વર એકલે તે કર્મની થીયરી આગળ તેઓને લાચારી છે. બાલકે શું બગાડયું કે સાડા નવ મહિના ઉધે માથે લટકાવી દીધે! બાલક ઉપર સેટ ચલાવનાર કઈ સ્થિતિને ? બાલક સ્કાય જેવા ગુનાવાળે હોય તે પણ તે માફ કરાય છે. જમ્યા પછી રોગ હેરાનગતિ વેદના તે બધું. ઈશ્વરનું ને ? ઈશ્વરને બાલક ઉપર દયાને લગીરે છાંટે છે? ના. આવી સ્થિતિ આવી ત્યારે ઘાતકી કોમે બધાં ઈશ્વરને માથે જવા લાગ્યાં. ચેરી જાઠ ડિસા, રંડીબાજી તે બધા ઈશ્વરને માથે ચડે છે, કર્મના ફલ દેનાર તરીકે જોઈશે ને? મેર નાટક કરતાં રળીયામણું દેખાય પણ પાછળ પુંઠ દેખાય છે. તેમ ફલ દેનાર તે કહેતાં વિચાર ન આવ્યું કે ઈશ્વર અને કર્મનાં મીંડા વળશે.