________________
૫૭.
ઓગણત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજો સાંભળી, તેમાં એકને લાગ્યું કે ભગવાનનું વચન સાચું! ત્યારે બીજાને થયું કે આમાં કંઈ નહી ! બે ઉચા અને પરસ્પર પૂછ્યું ત્યારે એક કહે સમયે ! બીજે કહે આમાં કંઈ નથી ! આપણે બે એક મનવાળા તેમાં આ ફેર કેમ પડ? ચાલે ! ભગવાન પાસે તેમ વિચારીને પ્રભુ પાસે આવ્યા, હે ભગવાન ! અમે બે એકમનવાળા છીએ. આજે કેમ એ મન ભિન્ન પડયું? ભગવાને જણાવ્યું કે તમે ઘણું ભવ પહેલાં ચેર હતા તેમાં એકે સાધુને મુંડીયે ધાર્યો ત્યારે બીજાએ સાધુ ધાર્યો, જેને સાધુ ધાર્યો તે ધર્મ પામ્યા તેથી તે બેધિબીજ પામ્ય છું. બીજ કેનું નામ? આટલું ધારવું તેનું નામ બીજ છે. (તેથી અહિ તું ધર્મ પામ્ય) તેમ કહ્યું. એઘા મુહપત્તિ કરતાં પણ બાયડી-છોકરાં અનંતીવાર થયાં છે.
જેઓ ભવસ્થિતિના નામે ધર્મને ધક્કો મારે છે તેવાને તે ચેરના ચાર કહેવા કે બીજું કંઈ? પહેલાં અનંતી વખત એઘા મુહપત્તિ કર્યા એ વાક્ય લેકે શા માટે બેલે છે? અનંતી વખત આઘે મુડપત્તિ સામાયિક પૂજા કર્યા તે વાકય શા માટે તેઓ બેલ્યા ? ધર્મ કરનારને ધર્મ છેડાવ છે તે મો તેઓનો છે, તેઓનું-તે વચન જ અધમ દાનતવાળું છે. તેમ કહે તેના કરતાં બે ધિબીજવાળા ચેર સારા; તમારી આ સ્થિતિ અનંતી વખત પામ્યા તેને તમે વિચાર કર્યો? તેને પુછીએ કે – મુડપત્તિ-ચરલે-કટાસણું વધારે થયાં કે છોકરા–બાયડીઓ વધારે થયાં ? તારી મા વધારે વખત બાયડી થઈ, તારી બાયડી અનંતી વખત મા થઈ. તારો છોકરે અનંતી વખતે બાપ થયે કે એઘા મુડપત્તિ વધારે થયા તે કહેને ? તે એ ઘા મુહપત્તિ કરતાં તે વધારે થયાં છે ? હા. તે મા કહેતાં શરમ નથી આવતી; કારણ ત્યાં રાગ રાખવે છે, તેથી તેને વિચાર શાને આવે, ધર્મને ધક્કો મારે છે તેથી તેને વિચાર કરે છે, જ્યાં પિતાને રાગ કરે છે ત્યાં અનંતી વખત બનેલું છતાં તેમાં ખુશી. જ્યાં