________________
૨૪૪
Àાશક પ્રકરણ
ઈંદ્રિય અને વ્યવહારથી થયેલા અનુભવ કામ કર્યાં ન લાગે?
આ માનવાનું શાસ્ત્રદ્વારાએ, દુનિયામાં જે ઇન્દ્રિયવ્યવહારના વિષયમાં પેાતાના અનુભવ પ્રમાણભૂત રહે; સુંવાળુ છે કે ખડબચડું છે? તે પેાતાના અનુભવે જણાય, કડવુ કે મીઠું તે તે નિર્ણય કરે; તે ખી કરે તેમાં ખીજાને પુછ્યુ ન પડે, સુગંધ-દુર્ગંધ કાળા-ધોળા-સ્વર-અસ્વર ઇન્દ્રિયદ્વારાએ પેાતે અનુભવે છે, તેમાં સાક્ષીની જરૂર નથી. વ્યવહારની ચીજમાં જે ભાઇ-મા-બાપછેાકરાપણું-કાકા અને મામાપણું છે તે બધા પુરાવા ખરા પણુ તે ઇન્દ્રિયના વિષય નથી, પણ વ્યવહારથી પુરાવા છે. જગતની વસ્તુએ ઇન્દ્રિય અને વ્યવહારના પુરાવાથી પુરવાર થાય છે. વ્યવહારના પુરાવાથી બધા એક સરખા એલે. માપને બાપ-છેાકરાને છેકરા કહે છે; તેમાં આપણા અનુભવ ચાલે છે પણ પરભવ કમ છે તે સારૂં-ખરામ–આવે—રાકાય–ભાગવાઈ તૂટે છે તેમાં ઇન્દ્રિય વ્યવહારથી થયેલે અનુભવ કામ લાગતા નથી.
[વ્યાખ્યાન
ઇશ્વર માનવે તેમાં અનુમાનને અવકાશ નથી,
જે અતીન્દ્રિય પદાર્થ તેમાં ઇન્દ્રિય અને વ્યવહારના અનુભવ કામ લાગતા નથી પણ તેમાં કેવલ ઇશ્વરી વચન કામ લાગે છે. તે સિવાય બીજું સાધન જ નથી. ઈશ્વરી વચન સાધન માની જ્યાં ઈશ્વરી ભેદે ત્યાં વચનના ભેદ્દે. ઇશ્વરના ભેદોના નિર્ણય ન થાય ત્યાં સુધી વચનની સત્યતાને નિર્ણય ન થાય. સાક્ષી સાચી છે તે નિર્ભર શાના ઉપર? સાક્ષી ભરનારાની પ્રમાણિકતા ઉપર જ. ન્યાયની સત્યતાના આધાર ન્યાયધીશની પ્રમાણિકતા ઉપર. જેમાં ન્યાયાધીશ અપ્રમાણિક હાય તેના કેટલે ભરેસે ? તેના ન્યાય સાચા પણ હોય છતાં તેમાંથી શકા જશે નહી. જ્યાં સુધી શંકા ખસે નહી ત્યાં સુધી નિઃશંકપણે પ્રવૃત્તિ કરનારા પ્રવૃત્તિ કરવાને તૈયાર થાય નહી. ઇશ્વર ઘણા, વચને ઘણા તેમાં કયા ઇશ્વરને માનીને તેના વચન ઉપર ભરસે મૂકવા ? પરભવ વગેરે ઇન્દ્રિયના વિષય નથી. પશુ હજી