________________
प्रमेयबोधिनी टीका पद १० सू० १ चरमाचरमत्वनिरूपणम् कतया विवक्षिताया अस्याः पिपृच्छिपा वर्तते तदाऽस्याम् 'अचरमम् चरमाश्च' इत्येवं व्यपदेशः संभवति, एवमवस्थिताया अस्या यानि प्रान्तेषु विद्यमानानि खण्डानि प्रत्येकं तथाविधविशिष्टैकत्वपरिणामवन्ति सन्ति तानि चरमाणि उच्यन्ते, यत्तु रत्नप्रभाया मध्ये महत खण्डं वर्तते तत् तथाविधविशिष्टैकत्वपरिणामत्वादेकत्वेन विवक्षितमिति 'अचरमम्' इति व्यपदिश्यते, इयं च रत्नप्रभा पृथिवी तदुभयसमुदायरूपैवास्ति, अन्यथा तदभावापत्तेः, तदेवंरीत्याऽवयवावयविरूपतया प्ररूपणे सति 'अचरमं चरमाणि च' इत्यखण्डैकनिर्वचनविषया प्ररूपिता, प्रदेशप्ररूपणापेक्षया तु 'चरमान्तप्रदेशाच, अचरमान्तप्रदेशाच' इत्येवं व्यपदेशो भवति, तथा च बाह्यखण्डेपु गताः प्रदेशा श्वरमान्तप्रदेशाः, मध्यकखण्डगताः प्रदेशाः अचरभान्तप्रदेशा उच्यन्ते, एतावता एकान्तपक्षदुर्नयनिरासप्रधानेन भगवतां निर्वचन वाक्येन रत्नप्रभादिकं असंख्यातप्रदेशों में अवगाढ और अनेक अवयवों में विभक्त मानकर प्रश्न किया जाय तो उसे 'अचरम' और 'चरमाणि' कहा जासकता है, क्योंकि उसके
प्रान्त भागों में विद्यमान एवं विशिष्ट एकत्व परिणाम वाले जो खण्ड हैं, उन __ खंडों को चरमाणि (अनेक चरम) कहा जा सकता है। और उन प्रान्त भागों के
मध्य में जो वडा खण्ड है, उस समग्र को एक मान लिया जाय तो उस खण्ड की अपेक्षा से वह 'अचरम' है । रत्नप्रभा पृथ्वी प्रान्तवती अनेक खण्डों और मध्यवर्ती एक महाखण्ड का सम्मिलित रूप है । अगर ऐसा न माना जाय तो फिर रत्नप्रभा पृथ्वी का अस्तित्व ही नहीं रहेगा। इस प्रकार एक ही पृथ्वी को अवयव-अवयवी रूप में विवक्षित करने पर उसे 'अचरम' और 'चरमाणि' कहा जाता है, किन्तु जय प्रदेशों की विवक्षा करके विचार किया जाता है तो उसे चरमान्तप्रदेशों और अचरमान्तप्रदेश रूप कह सकते हैं, क्यों कि उसके वाह्य खंडों में रहे हए प्रदेश चरमान्तप्रदेश कहलाते हैं और मध्य के एक महान् खंड में रहे हुए प्रदेश अचरमान्तप्रदेश कहलाते हैं । इस प्रकार एकान्त दुर्नयका વિભક્ત માનીને પ્રશ્ન કરાયતે તેને “ચરમ અને “ચરમાણિ કહી શકાય છે, કેમકે તેમના છેવટના ભાગોમાં વિદ્યમાન તેમજ વિશિષ્ટ એકત્વ પરિણામવાળો જે ખડ છે તેને ચરમાણિ (અનેક ચરમ) કહી શકાય છે. અને તે પ્રાન્ત ભાગોના વચમાં જે મોટો ખંડ ખંડ છે તે આખાને એકમાની લેવાય તે તે ખંડની અપેક્ષાએ તે અચરમ છે. રત્નપ્રભા પૃથ્વી પ્રાન્ત વતી અને ખાન અને મધ્યમવતી એક મહાખંડનું સ મિલિત રૂ૫ છે અગર તેમ ન મનાય તે પછી રત્નપ્રભાનું અસ્તિત્વ જ નહી રહે. એ પ્રકારે એક જ પૃથ્વીને અવયવ અવયવી રૂપમાં વિવક્ષિત કરવાથી તેને “અચરમ અને ચરમાણિ, કહેવાય છે, પરંતુ જ્યારે પ્રદેશની વિરક્ષા કરીને વિચાર કરાય છે, તે તેને ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ રૂપ કહી શકે છે, કેમકે તેમના બાહ્ય ખ ડેમાં રહેલા પ્રદેશ અરમાન્ત પ્રદેશ કહેવાય છે અને મધ્યના એક મહાન ખડમાં રહેલા પ્રદેશ અચરમાન્ત પ્રદેશ કહેવાય છે.
એ પ્રકારે એકાન્ત દુનયનું નિરાકરણ કરવાવાળા ભગવાનના ઉત્તર વાક્યથી આ