________________
२६८
अंजापनाने रेमित्ति ?' हे भदन्द ! अथ सन्दकुमारको वा-उत्तानशयो वालका, मन्दकुमारिका वा-उत्तान. शया बालिका आहारम् आहरन्ती कि जानाति-यदहमेतमाहारमाहारामीति ? भगवानाह'गोयमा ! णो इणढे सम?' हे गौतम ! नायमर्थः समर्थ:-युक्त्योपपन्नः संभवति, न सम्यगेतदित्यर्थः, प्रागुक्तयुक्ते स्तुल्यत्वात् , अथ तर्हि किं सर्वोऽपि न जानातीत्यत आह–'णण्णत्य सण्णिणो'-नान्यत्र संज्ञिन:-अवधिज्ञानिनः जातिस्मरणात् सामान्येन विशिष्टमनःपाटवशालिनो वा भिन्नो न जानाति संज्ञीतु यथोक्तस्वरूपो जानात्येवेत्याशयः, गौतमः पृच्छति'अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ अयं से अल्मापियरो? हे भदन्त ! मन्दकुमारको वा, मन्दकुमारिता वा किं जानाति-यदिमौ से अम्बापितरो वर्तेते इति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'णो इणढे समढे-नायमर्थः समर्थः-युक्त्योपपनो भवति, नैतत्सम्य
गौतम पुनः प्रश्न करते हैं-हे भगवन् ! अबोध बालक अथवा अवोध वालिका आहार करती हुई क्या जानती है कि मैं यह आहार कर रही हैं?
भगवान्-गौतमस्वामी! यह अर्थ समर्थ नहीं, अर्थातू ऐसा नहीं है। इस विषय में भी पूर्वोक्त युक्ति हो लमझना चाहिए । मगर क्या सभी नहीं जानते हैं ? इसका उत्तर देने के लिए कहा है-संज्ञी को छोड कर । अर्थात् जो अवधि ज्ञानी है, जिसे जातिस्मरण ज्ञान है अथवा जिसका मन विशिष्ट पटु है, उसे । छोडकर दूसरे नही जानते । संज्ञी तो पूर्वोक्त दात को जानता ही है।
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! क्या मन्द कुमार अथवा मन्द कुमारिका जानती है कि यह मेरे माता-पिता हैं ?
भगवालू-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् यह वात संगत नहीं है। इस विषय में भी वही युक्ति समझ लेनी चाहिए जो पहले कही गई है। तो क्या सभी को यह मालूम नहीं होता कि मेरे यह माता-पिता हैं ? इस का
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવદ્ ! અમેધ બાલક અથવા બંધ બાલિકા આહાર કરતા શું જાણે છે કે હું આ આહાર કરું છું કે કરી રહી છું ?
શ્રી ભગવાન–હે ગૌતમ! આ અથે સમર્થ નથી, અર્થાત્ એવું નથી. એ બાબતમાં પણ પૂર્વોક્ત ચુક્તિ જ સમજવી જોઈએ. પરંતુ શું બધા નથી જાણતા? તેને ઉત્તર આપવા માટે કહ્યું છે-સંસી સિવાય ! અર્થાત્ જે અવધિજ્ઞાની છે, જેને જાતિ મરણ જ્ઞાન છે અથવા જેનું મન વિશિષ્ટ પટું છે, તેમના સિવાય બીજા નથી જાણતા સરી તે પૂર્વોક્ત વાતને જાણેજ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! શું મન્દકુમાર અથવા મન્દકુમારિકા જાણે છે કે આ મારા માતા-પિતા છે?
શ્રી ભગવ-હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. અર્થાત્ એ વાત સંગત નથી. એ વિષયમાં પણ તેજ યુક્તિ સમજી લેવી જોઈએ જે પહેલા કહેલી છે. તે શું બધાને