________________
प्रज्ञापनासूत्रे ____टीका-अथ पृथिवीकायिकादीनामौदारिकादिशरीराणि प्ररूपयितुमाह-'पुढ विक्काइयाणं भंते ! केवइया ओरालियसरीरगा पण्णता?' हे भदन्त ! पृथिवीकायिकानां कियन्ति
औदारिकशरीराणि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुविहा पण्णत्ता' पृथिवीकायिकानाम् औदारिकशरीराणि द्विविधानि प्रज्ञप्तानि, 'तं जहा-बद्धलगा य मुक्केल्लगा य' तद्यथा-वद्धानि च, मुक्तानि च, 'तत्थ णं जे ते बद्धलगा ते णं असंखेज्जा' तत्र खलुबद्धमुक्तौदारिकाणां मध्ये यानि तावद् वद्धानि औदारिकशरीराणि पृथिवीकायिकानां सन्ति तानि खलु असख्यैयानि भवन्ति, तत्र कालक्षेत्राभ्यामसंख्येयन्वं प्ररूपयितुमाह-'असंखेज्जाहि उस्सप्पिणि ओसपिणीहि अवहीति कालो' प्रतिसमयमेकैकशरीरापहारेण असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः सर्वात्मना अपहियन्ते कामतः-कालापेक्षया सामस्त्येन विनाश्यन्ते, (असंखेज्जाई सेदिवग्गलाई) असंख्यात श्रेणियों के वर्णस्थल ।
टीकार्थ-अब पृथ्वी कायिकों आदि के औदारिक शरीरों की प्ररूपणा की जाती है- .
गौतम-हे भगवन् ! पृथ्वीकायिक जीवों के औदारिक शरीर कितने कहे गए हैं ? - भगवान्-हे गौतम ! पृथ्वी कायिकों के औदारिक शरीर दो प्रकार के कहे हैं-बद्ध औदारिक शरीर और मुक्त औदारिक शरीर । इनमें से जो बद्ध
औदारिक शरीर हैं, वे पृथ्वी कायिकों के असंख्यात होते हैं । अब काल और क्षेत्र से उस असंख्यात संख्या का स्पष्टीकरण करते हैं-काल की अपेक्षासे, यदि उत्सर्पिणी और अवसर्पिणी काल के एक-एक समय में एक एक शरीर का अपहरण किया जाय तो असंख्यात उत्सपिणियों और अवसर्पिणियों में उनका अपहरण हो ।-इस संबंध में युक्ति पूर्ववत् समझ लेनी चाहिए । क्षेत्र की अपेक्षा અસંખ્યાત શ્રેણિયેના વર્ગ મૂલ
ટકાથ-હવે પૃથ્વીકાયિ આદિના ઔદારિક આદિ શરીરની પ્રરૂપણ કરાય છે ,
શ્રી ગીતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાચિક છના ઔદારિક આદિ શરીરકેટલાં हाय छ ?
શ્રી ભગવાન! હે ગૌતમ! પૃથ્વીકાયિક જીના ઔદારિક શરીર બે પ્રકારના છે-બદ્ધ અને મુક્ત તેમનામાંથી જે બદ્ધ ઔદારિક શરીર છે, તેઓ પૃથ્વકાચિકેના અસંખ્યાત થાય છે. હવે કાલ અને ક્ષેત્રે તે અસંખ્યાતે સંખ્યાનું સ્પષ્ટીકરણ કરે છે, કાળની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક શરીરને અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસપિણિમાં તેમના અપહરણ થાય એ સબ્ધમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ પિતાની અવગાહનાથી તેઓ અસંખ્યાત લેકેને વ્યાપ્ત કરી લે એટલા છે, પૃથ્વીકાચિકેના જે મુક્ત શરીર છે તે અનન્ત છે. તેમની અનન્તતા કલ ક્ષેત્ર અને દ્રવ્યની અપેક્ષાએ પ્રરૂપણ કરાય