________________
આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે
૪૮ ]
મુંબઈ ઇલાકાની ડેડ દક્ષિણમાં આવેલ એવા કાલ્હાપુર રાજ્યના પ્રદેશની કાઇક શૂદ્રજાતિમાં જન્મેલી હતી. આ પ્રમાણે દૂર દૂર પડેલ પુરૂષ અને સ્ત્રીનું મિલન કયી રીતે થવા પામ્યું હતું અથવા તેવા સ્ત્રીપુરુષનું યુગલ તે કર્યું હતું, તેની તપાસ કરતાં વળી જે દેખાઈ આવે તે ખરૂં. પરન્તુ રાજા શિમુખના તથા તેના વંશજોના જે સિક્કાઓ હાલમાં આપણને પ્રાપ્ત થયા છે, તેમાં તીર કામઠું (Bow and arrows)–જેને કહેવાય તેવી આકૃતિ કાતરાયલી સ્પષ્ટપણે દેખાય છે. એટલે ઉપર દર્શાવેલી હકીકતને સમર્થન મળતું હોય એવું સહજ અનુમાન દારી શકાય છે. વળી એક લેખક, જેમણે ખાસ કરીને દક્ષિણ હિંદના ઇતિહાસના જ અભ્યાસ કરીને ગ્રંથલેખન કર્યું છે તે જણાવે છે કે,૭ There was also a Nandaraja of Kalinga, from whom some four Kshatriya clans of Andhra-desh are descended; so says a Telugu version=તેલુગુ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, કલિંગદેશના કાઇક નંદ નામે રાજા હતા, જેમાંથી અંધ્રદેશની ક્ષત્રિય પ્રજાની ચાર જાતિના ઉદ્ભવ થયા ગણાય છે. એટલે તેલુગુ સાહિત્યને આધારે લેખક મહાશય એમ કહેવા માંગે છે કે અંધ્રદેશમાં ક્ષત્રિય પ્રજાના જે ચાર વિભાગા થયા છે તેની
(૭) જૈ. સ. đ. ભાગ ૨, પૃ. ૪, ટી. નં. ૧. (૮) દક્ષિણહિંદની મુખ્ય ભાષાનું મૂળ ડ્રાવિડિયન સ્ટીક (Dravidian Stock ) ગણાય છે. તેની ચાર રાાખા છે (૧) તેલુગુભાષા જે હાલ નિઝામી રાજ્યમાં ખેાલાય છે અથવા જે પ્રદેશને તેની ખેલાતી ભાષા ઉપરથી તેલ ગણુ પ્રદેશ તરીકે ઓળખાવાય છે તે (૨) તામિલ-જે મદ્રાસ ઇલાકામાં મેાટાભાગમાં ખેલાય છે તે (૩) કેનેરીઝ-જે હાલ મહીસુર રાજ્યમાં તથા મુંબઇ ઇલાકાના કાનારા પ્રાંતમાં ખેલાય છે તે (૪) અને મલાયમ-જે હિંદના એકદમ દક્ષિણ. માં મદુરા,કેપ કામેારીન,કાચીન, મલખાર ઇ.માં બાલાય છે તે.
આટલા વન ઉપરથી સમજાશે કે, જેને અધ્ર પ્રદેશ તરીકે ઓળખાવ્યેા છે તે દેશની ભાષા તેલુગુ છે. તેજ તેલગુભાષાના સાહિત્યઆધારે આંધ્રપ્રજાની ઉત્પત્તિ જણાવાઈ
[ અષ્ટમ ખડ
ઉત્પત્તિ કલિંગપતિ રાજા નંદમાંથી થવા પામી છે. આમ જણાવતાં ક્ષત્રિય જાતના ચાર વિભાગેા કયા? કલિંગપતિ નંદરાજા કયે।૧૦ ? તે એ મુદ્દા વિષે કાંઈ સ્ફાટ કર્યો નથી. પરન્તુ આગળ જતાં તેમણે જે વાકય લખ્યું છે, તે ઉપરથી આપણને પના દોડાવવાને પુષ્કળ ખળ મળી જાય છે. તેમનું કથન આ પ્રમાણે છે.૧૧-The Andhras of the the Talevāha river (referred to in the Jataka stories of the sixth century B. C.) the contemporaries of Kharvel must likewise have been Jains, as also the Nagas, in alliance with them and the Sendraka-Nagas in alliance with the Kadambas. Very little is known about these Andhras, except they were immigrants into the lands inhabited by the Kalingas and the Telingas. Whether they belonged to the Satvahan clan or not, is difficult to determine=તલેવાહ નદી (તટે વસેલી) આંધ્રપ્રજા (જેમનું વર્ણન૧૨ ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીની જાતક કથાઓમાં આવે છે.) જે ખારવેલના સમયની ૧૩ છે તે પણ જૈનધર્મી જ હશે;૧૪ જેવી રીતે નાગ
છે એટલે તે અભિપ્રાય વિશેષ વજનદાર ગણવા રહે છે. (૯) જીએ નીચેનું ટી, ન, ૧૯,
(૧૦) જીએ નીચેનું ટી. ન. ૨૬
(૧૧) જીએ તે જ પુસ્તક્રમાં ભાગ ૨, પૃ. ૭૪. (૧૨) જે આંધ્રપ્રનનું વર્ણન ઇ. સ. પૂ.ની છઠ્ઠી (અથવા પાંચમી) સદીમાં રચાયલી કથાઓમાં નીકળતું ઢાય તેને (તેના આધરાન્ત શ્રીમુખને) સમય તે પુષ્પમિત્ર શૃંગ પતિનેા એટલે ઇ. સ. પૂ.ની બીજી સદીને કહેવાય કે આપણે ઠરાવેલ ઇ. સ. પૂ.ની પાંચમી સદીને કહેવાય ? (૧૩) ખારવેલને સમય પણ આ ઉપરથી (જીએ ઉપરની ટીકા નં. ૧૨) ઇ. સ. પૂ. ની પાંચમી સદી ના પુરવાર થાય છે.
(૧૪) અત્ર આંધ્રપ્રાને જૈનધર્માનુચાયી કહી છે. આપણે