________________
તેત્રીસમુ' ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૨૩
જ મને કહેલ અને મે તે સાંભળેલ એ જ કહું. આ ઉપરથી સુધર્માંસ્વામી પ્રભુ મહાવીરના આડતિયા ને? તે કહે છે કે-પ્રભુ વીરના એ આડતિય નથી, પ્રભુ વીર તે ત્રિલોકનાથ તીર્થંકર છે. તેને વળી આડતિયા શી રીતે ? જિનેશ્વર મહારાજના શાસનના તે આડતિયા જ છે, કારણ કે શાસનની સેવાથી મળેલ છે અને વળી શાસનની સેવા માટે કહેલ છે. હવે સુધર્મોસ્વામીજી જે કહે છે તે વીરના આડતિયા તરીકે નહિ પણ શાસનની સેવા માટે કહે છે. પ્રત્યુત્પન્ન' શબ્દપ્રયાગનું કારણ
હવે અતીત કાળના તીથંકરોના ચાહે તેટલા ગુણા ગાએ તેમાં શું? જેમ ખતમ થયેલી ધેડીને અંગે તમે મહિમા ગાએ તેમાં નવાઇ નથી. મરેલાના દેખ કઇ ન મેલે, ગુણા જ ખેલે, તેમ અહીં તીર્થંકરાને માટે ગુણુ ખાલા તે ના નહિ. વાત ખરી, પણ અતીત કાળના તીર્થંકરો છે, તેમના જ નહિ પણ જે વર્તીમાન કાળના છે તેમના પશુ ગુણા કહું છું. હવે અહીં વત માન શબ્દ નહિ ખોલતાં પ્રત્યુત્પન્ન શબ્દ કેમ મેલ્યા ? ને ચા ને વટ્ટમાળા ને આમિરના એમ કેમ ન ખોલ્યા ? અહીં વમાન કાળ લેવો છે ખરા પણ તે એક ક્ષેત્રને નથી લેવાને અને તે પ્રમાણે લઇએ તો ભૂત કાળમાં થઇ ગયા અને ભવિષ્યમાં જે ભરતક્ષેત્રમાં થશે તે પણ સર્વ ઉત્પત્તિવાળા છે. અર્થાત્ જેએ નિર્વાણ પામેલા નથી, તેની પ્રથમ અવસ્થા અને જન્મની પ્રથમ અવસ્થા એ સર્વ ગણતરીતે કરીને ‘પ્રત્યુત્પન્ન’ શબ્દને ઉપયોગ કરેલા છે, એટલે જન્મથી માંડીને નિર્વાણુ સુધી તમામ કાળ જિનેશ્વર મહારાજને લેવાને છે. વર્તમાન કાળથી તેા માત્ર તે જ કાળ લેવાય પણ જન્મથી નિર્વાણ સુધીને તમામ કાળ ન લેવાય. કેવલજ્ઞાનથી નિર્વાણ સુધી એકસરખી દેશના અહીં કાઇ કહે કે આવુ લાંબુ કરીને કામ શું?વમાનથી પણ તે આવત. વાત ખરી, પણ પ્રથમ અજ્ઞાન દશાવાળા જીવો હોય છે. તેઓ પોતાને ક્ષણે ક્ષણે થતી જુદી જુદી સમજણા અને વાકયેના
'
"7