________________
શ્રીઆચારાંગસૂત્ર
સર્વ તીર્થંકરોના એક જ સરખા ઢા
હવે સમ્યગ્દર્શન શબ્દ કહ્યો પણ તે ચીજ શી ? જેમ સસલાના અ ંગે વાત કરીએ પણ છેવટે પગ કેટલા એમ પૂછીએ તો કહે કે ત્રણ, અહીં સ્વરૂપને જ ખ્યાલ ન હોય એવાની સાક્ષી મૂકીએ તે એના અથ શે ? જેમ રત્નની ચેરીના અંગે ગમાર સાક્ષી માટીના પિંડ બનાવીને આપે પછી સાક્ષી કેવી ગણાય ? અહીં કર મતે જેમ વસ્તુ નહિ જાણવાને અંગે ફેંસલાની આખી બાજી પલટાઈ ગઈ તેથી અહીં સમ્યગ્દર્શન શી ચીજ છે તે પ્રથમ જણાવો તેા સમ્યગ્દર્શન ચીજ ખ્યાલમાં લેવાય, તે માટે સુધ સ્વામીજી જખૂને કહે છે કે હું તને મહાવીર મહારાજાને ઢંઢેરા કહુ' છું. તે પ્રભુ વીરના એકલાના છે એમ નહિ, પણ ભૂતમાં થયા, ભાવિ થશે અને વત માનમાં થાય છે તે સર્વ તીથ કરાતા આ એક જ સરખા ઢઢેરા છે. વળી તે સાક્ષાત્ કહેલા છે, વળી તે હેતુયુક્તિથી કહેલા છે. વળી આચરીને ફળ પ્રાપ્ત કરીને બતાવેલા છે.
પરજીવના સુખ-દુ:ખની પણ કિ`મત આંકી
""
કરે. ઝવેરી મેતી
હવે જો દુનિયામાં
હવે તે સ ંદેશા કયા ? તે કહે છે કે “સàાળા નીવા सत्ता भूता न हतव्वा । ચોકસી સાનાની કિંમત જાણે. તે પોતાના કે પારકા અને સોનાની કિં ંમત સરખી જ ની કિંમત પોતાની અને પારકાની સરખી જ કરે. ચોકસી અને ઝવેરી માલની કિંમત કરે તેા સરખા જ ભાવ કહે, તેમ અહી તમે ને માનતા હો તો પછી તમારા સુખદુઃખતે અંગે જેવી કિંમત કરો તેવી જ હંમત તમેા પર જીવના માટે પણ કરા ! અહીં જો તે તેની કિંમત ન આંકે તે પછી તમા માત્ર પોતાના સુખદુ:ખની કિંમત આંકનારા ગણાશે. પોતાને દુ:ખ આવે યારે પર્વની કિંમત ન ગણેા તે પછી તમે પર્વની કિંમત ગણતા જ નથી. હવે જેમ છેકરાએ પાંચ હીરા કહે તે કાચના કટકા હોય અને ઝવેરી હીરા શબ્દના પ્રયોગ કરે તે તેજદાર હોય
૧૪૨
[ વ્યાખ્યાન