________________
શિક .
વ્યાખ્યાન
માટે ઉપરની ચીજો જ જોવાની હોય, અને તે દ્વારા જ દેવને પારખી શકે. આ દેવનું બાઘલગ થયું, તેથી શાસ્ત્રકારે એ પણ બાહ્યલક્ષણવાળા દેવને નમસ્કાર કરવા જણાવ્યું છે. વળી–બરકતીરા, રયgબા અટ્ટમહાનિદેવચરણો” એવું વિશેષણ આપએ છીએ. વળી ચૌદ સ્વપ્ન સહિત, તીર્થકર કુળમાં અવતર્યો હોય તેજ વીતરાગ થઈ શકે. હવે ક૯પસૂત્રમાં જેમ ગોશાળાને અંગે વાત ચાવી છે ત્યાં “ગૌશાળા માં જન્મેલે છે–એટલે જ ગૌશાળામાં જન્મેલે હેય તે. એક સદગૃહસ્થ જેવાના ઘરે પણ નહિં–સુમંગળા, અને મંખલિના ઘરે જન્મેલો હતો. હવે ભગવાન મહાવીર મહારાજ ગશાળાનું તત્ત્વજ્ઞાન કે વર્તન કેવું ખરાબ છે તે જણાવવું જરૂરી હતું, તે જ જણાવતા તેના જન્મનું સ્થાન, માબાપનું દરિદ્રપણું વિગેરે જણાવે છે. કેમ? તે તેમનું તીર્થંકરનું ગૃહસ્થપણાનું બહારનું લિંગ જે હોય તે તપાસવાનું હેય. એટલે રાજકુળમાં જેને જન્મ નથી તે આવી રીતે તીર્થકર બની શકે નહિ. વળી ગભર સંહરણ વખતે ઈદ્રમહારાજા બોલે છે કે રાજ્યફળાદિ જે ઊંચા કળા, હોય અને રાજ્યલક્ષ્મી વધતી હોય ત્યાં જ તીર્થકરનું ગૃહસ્થપણામાં પાલન થાય. અરે! ખુદ વીતરાગપણમાં અશોકાદિ પ્રાતિહાર્યના ચિન્હા હાય. વળી ઉવવાઈઝમાં તીર્થંકરના વિહારને અંગે જણાવાયું કેઆકાશમાં ચક્રાદિ વિગેરે લક્ષણે યુક્તજ તીર્થકર હેય. આ ઉપરથી દિગમ્બરો કહે છે કે–ત્યાગને માનીએ, ભોગને ન માનીએ. તે પછી તીર"કર કેવલીને દરિયાને કિનારે એકલવા, કાર પ્રાતિહાર્યાદિ વિનાના જે હોય તે સામાન્ય કેવલી છે તેને તીર્થ કરથી યઉચ્ચ માન. પ્રાતિહાર્યાદ સહિત જે તીર્થકર હોય છે તેમને તું ત્યાગી માનીશ નહિ. અને તેથી “નમો અરિહંતાળ પદ તું માનીશ નહિ કે જપીશ નહિ. વળી તેથી K નો કેવલણ એ પદ બોલવું પડશે, કારણ કર્માદિ શત્રુઓને જીતેલાને નમસ્કાર નહી કરાય, કારણ તીર્થકરમાં આદ્યસમૃદ્ધિ જરૂર હોય. અતિશયે દેશના વખતે હેાય અને પ્રાતિહાર્યો