________________
ડશક
વ્યાખ્યાન
- છમાંથી એક બે છો મનુષ્યપણે આવે છે એમ ચોક્કસ નથી,
પણ અનંતામાંથી અનંતમે ભાગ બચવાવાળા હોય છે, તેની ગણુંત્રીમાં આપણે આવેલા છીએ. જે એમ ન હોત તે આ મનુષ્યપણામાં આવી શકત જ નહિ. આવું પંચેન્દ્રિયયુક્ત મન સહિતપણું જે આપણા જેવા ભાગ્યશાળીઓને મળેલું છે તે ભાગ્યયોગે આવી સ્થિતિ જ્યારે જીવોને અંગે દેખે છે ત્યારે કહે છે કે-ન હોય તેને થશે નહિ પણ હાય તેનું જશો નહિ, તેના કરતાં શાસ્ત્રકાર કહે છે કે–મિતને અવળે રસ્તે ફના કરે તેના કરતાં બીજી રીતે જાય તે બહુ જ ખરાબ ગણાય. વ્યાપારમાં ખોટ જાય તે હજી વ્યાપારમાં ગયા એમ કહેવાય, પણ જે રડામાં કે જૂગટામાં ખેએ તે તે બહુ જ ખરાબ ગણાય.
સગીરના વાલી તીથકર કટિવજને છોકરો દુર્વ્યસનમાં મિલકતને ઉડાવે, તેથી સજજનને તો દયા જ આવે. જેમ ગધેડે પારકા ખેતરની દ્રાક્ષ ખાય છતાં સજજનને તો દયા જ આવે, તેમ અહીં પણ ભવ્ય જીવો પિતાને મળેલી અપૂર્વ ચીજ જે પાંચ શકિતરૂપી ઈન્દ્રિય, મન તેમજ મનુષ્યપણું આદિને દુર્ગતિમાં જવારૂપે ઉપયોગ કરે, અગર તે મળેલી મિલક્તને સમજે નહિ, તેમજ પિતાની મિલ્કતના સદુપયોગ કે દુરુપયોગને સમજે નહિ તેઓ બીજાના વચનના આધારે પ્રવર્તવાવાળા ગણી શકાય. હવે જે સમજે તેઓને પંચેન્દ્રિયપણા આદિ, સંગીપણું આદિનો ઉપયોગ સદ્ગતિમાં કરવા માટે ઉપદેશ દેવાવાળા તરણતારણહાર તીર્થંકર મહારાજ હેય છે. જેમ સગીરની માલમિલક્તને વહીવટ કરે પડે પણ સગીરને તે જેવા પૂરતું હોય, ધ્યાન તો તે રાખે. અહીં પિતાની જાત અને માલ માટે બીજો જ. ઉપરી હેય, તેમ અહીં આપણું જાતમિલકતના માલિક તીર્થકર . મહારાજ છે. જે ત્રિલેકના નાથ તીર્થંકર મહારાજ માલિક