________________
૨૫૦
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મોક્ષ મેળવે તેમાં તે નામંજૂર થાય તેમ નથી. આ સાત તો ફક્ત તીર્થકરને ત્યાં રજીસ્ટર્ડ નથી, પણ દરેક મતવાળા તે સાતે તત્ત્વો માને છે. આ સાત પુણ્યપાપ સાથે મેળવતાં નવ તો તે કંઈ તીર્થકરને ત્યાં રજિસ્ટર્ડ થયા નથી. તો અને આપણે બંને કહીએ છીએ. વાત ખરી, પણ દરિદ્રને છોકરો કાચને હીરો લઈને રમે તો પણ હીરે જ બેલે તેમ ઝવેરીને છેકરે જે હીરાથી રમે તો હીરે જ બેલે. અહીં દરિદ્રને છોકરો રમે કાચથી અને બોલે હીરે તેમ અહીં ઇતર દર્શનકારો જીવ, અજવાદિ નવે તને બેલે ખરે પણ તે કાચા અને પથ્થરને બોલે છે. જૈનો, ઝવેરીને છોકરો જેમ સાચા હીરા શબ્દને જ હીરે કહે તેમ સાત કે નવ તત્ત્વોને સાચા પારખીને જ બોલે..
મેક્ષ જ મળે અને મોક્ષ પણ મળે એટલે શું ?
દરેક જીવે મોક્ષ પામવા કટિબદ્ધ થવું જોઈએ. મોક્ષ સિવાય જગતમાં બીજુ કંઈ સાધ્ય નથી. તે સાધ્ય બે પ્રકારે છે. મોક્ષ જ મળે અને મોક્ષ પણ મળે. અહીં મોક્ષ જ મળે તે ખડાઉતારની હુંડી ગણાય એટલે દેખાડની સાથે સ્વીકારાય. મોક્ષ પણ મળે એવી માન્યતાના જીવે પણ છે એટલે ધન, માલ, કુટુંબ, કબીલ પણ મળે અને સાથે મક્ષ પણ મળે, તેવાને એક પુદ્ગલપરાવર્ત પછી મેક્ષ મળે. જે મોક્ષ જ જોઈએ એવી માન્યતાવાળા જ હોય તેવાને અર્ધપુદગલપરાવર્તમાં મેક્ષ મળે. આવી રીતની માન્યતા જે કોઈ ધરાવતું હોય તે તે જૈનન્શન જ ધરાવે છે. ઈતર દર્શનકારોમાંથી કોઈ પણ આવી માન્યતા ધરાવતા નથી. આ ઢંઢેરે પણ માનતા નથી ત્યારે કહે કે તેમના જીવાદિ તને જે માનવાનું તે કાચના કટકાને હીરા મોતી કહેવા જેવું છે. અહીં હીરા આદિને માનવાનું જે છે તે સાચા તરીકેના. .
. કઈ અલ અને કયું જ્ઞાન કીમતી ? " દેશોન પૂર્વે ક્રોડ સુધીનું જ્ઞાન થઈ જાય પણ અહીં તે અલ અને કારણો છે એ પારખુ જમ્પાવ્યું. ખાટી માન્યતા. સાચે રસ્તે ન પ્રવર્તાવું,