________________
તેતાલીસમું] અધ્યયન કઃ સમ્યક્ત્વ
૨૧૫ ક્ષણિકવાદના પરિણામે ગોટાળે અહીં હિંસાદિની વિરતિવાળા એટલે નિષેધવાળા આચારવિચારને પ્રરૂપવાવાળા હતા છતાં માન્યું શું? તત્ત્વવાદની અપેક્ષાએ ક્ષણિકવાદમાં ઊતર્યા એટલે ક્ષણમાં ઉપજે અને ક્ષણમાં નાશ પામે. ભૂખ્યો કોણ થાય અને ખાય કઈક બીજો ! એક જ દ્રવ્યની અંદર તેને અનેક ગુણે કે પર્યાનો સમાવેશ કરવાને વખત જ ન આવે. જમાલિના અંગે જેમ “ ના રે એમ ન માને, તેથી આશવાદિ સર્વ તત્ત્વોમાં ગોટાળો જ થાય. કેવળ જૈન મતવાળો હેય તે જ એમ બોલી શકે કે “ તે હું ', એટલે અતીત અનાગતકાળને માનનારો હોય તે જ એમ બોલી શકે કે તે જ હું”. અહીં ભૂત અને ભાવિના પર્યાયરૂપ આત્માને જાણે કે માને તે જ બેલી શકે. અર્થાત પ્રભુની પાસેથી જે તને હું પામી શકયો હતો તે જ હું ગોતમ કે સુધર્મ સ્વામી કહું છું. જે ક્ષણે ક્ષણે દ્રવ્યને નાશ માનનારા છે તેમનાથી આ રીતે બેલી શકાય જ નહિ.
બોદ્ધમતનું ખંડન : સમ્યકત્વની કે મિથ્યાત્વની શા પણ આ જ આત્મામાં હતી. વળી તીર્થંકરના વચનથી સંપૂર્ણ તત્વ પામી જે દ્વાદશાંગીની રચના કરી તે પણ આ જ આત્મામાં હતી અર્થાત્ શ્રોતાવક્તારૂપ જે આ . આત્મા છે તે જ આ છે. આથી “તે હું' એમ ગૌતમસ્વામીજીએ, કહ્યું. અહીં બૌદ્ધોએ માનેલ જે ક્ષણિકપણું તે જગતમાં છે નહિ, ચાલ્યું નથી તેમજ ચાલવાને યોગ્ય પણ નથી; કારણ કે આત્માને જ્ઞાન જ ન થાય. જેમ એક શબ્દ બોલ્યો. તેમાં સમય અસંખ્યાતા હેય પછી તે ક્ષણવારમાં તે નાશ પામે તેથી બીજે સાંભળે નહિ. પછી તેનું જ્ઞાન પણ ન થાય. ઉપદેશ પણ ન બને. અહીં બદ્ધમતનું ખંડન કરાયું.. કેવી રીતે ? તે કહે છે કે પ્રથમ મેં બાર અંગે કહ્યાં છે. અર્થાત ત્રણ અધ્યયને કહ્યા તે જ હું, બીજે નહિ. તેના અંગે જણાવતાં કહે છે કે-તે જ હું કહું છું. એક બાજુ જણાવતાં કહે