SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ પ્રભુસ્વરૂપ, ધીરાના પદને રાગ, . પ્રભુનું રૂપ પેખીરે, સાતધાત રંગાણું; પ્રભુનું રૂપ ન્યારૂપે, જાણે પ્રેમ મસ્તાની. ટેક. અસંખ્ય પ્રદેશી નિર્ભય દેશી, રૂપારૂપ સુહાય, સાકાર સાચે નિરાકાર પણ, અનુભવથી એ જણાય; પ્રભુની શકિત સાચી, લીધી ધ્યાન થકી તાણી, પ્રભુ કાલ અનાદિ દેહ સૃષ્ટિને, કત પર પ્રયોગ, અનંત નિજગુણ સૃષ્ટિ કર્તા, ચેતન શુદ્ધ પ્રાગ; બુદ્ધિસાગર પ્રેમેરે, પ્રભુની વાત પરખાણી પ્રભુને ૨ ઝળહળ તિઃ શગ ધીના પદને. ઝળહળ જ્યોતિ જાગીરે, ગગન ગઢ ડેરાણી; અલબેલાને પર રે, તિમાં જતિ સમાણિ, ટેક, કેવળ કુભક પ્રાણાયામ, કરી શકિત ઉત્થાન, અવધઘાટે અવળીવાટે, કીધું અમૃત પાન પાશ્ચમદ્વાર ખેલ્યરે, રહી ન વાત કાંઈ છાની ઝળહળ ૧ ત્રીપુટીથી બ્રહ્મરંધ્રને, કીધે મારગ શુદ્ધ સુરતા સાધી ત્રાટક યોગે, બનીઓ ચેતન બુદ્ધ અનહદ નારે, ખેલ ખેલે મસ્તાની, ઝળહળ૦ ૨ ગુરૂ કૃપાથી યુક્તિ પામે, તે ભેદ પચ્ચક, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy