________________
શ્રીમત્ પૂજ્યપાદ સ્વામી-વિરચિત
ઈષ્ટાપદેશ
આત્માને પરત...ત્ર, 'ધનમાં રાખનાર સર્વ કર્મના નાશ કરવાથી આત્માને નિમળ, નિશ્ચળ ચૈતન્યરૂપ સ્વભાવ પ્રગટ થાય છે. એવા કેવળજ્ઞાન સ્વરૂપી આત્માએ સર્વ પ્રાણીઓથી ઉત્કૃષ્ટ છે. તેમને હું નમસ્કાર કરું છું. ૧.
ચેગ્ય ઉંપાદાન રૂપ કારણ મળવાથી પાષાણુ-વિશેષ કે જેની અંદર સુવ રૂપ પરિણમનની ચેાગ્યતા હાય છે, તે પાષાણુ સુવર્ણ બની જાય છે. એવી જ રીતે સુ ંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવેાની સામગ્રી મળવાથી જીવ પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા અની જાય છે.
શિષ્યની શકા—હે ગુરુદેવ ! સારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામગ્રી મળવાથી આત્મા સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે, તે પછી વ્રત સમિતિ વગેરેનું પાલન કરવાની શી જરૂરત છે ? વ્રત પાલનથી ત્ર્યમાં શરીરને કષ્ટ આપવાથી શૈા લાભ?
સમાધાન-આચાય ના ઉત્તર-હે વત્સ ! વ્રત આદિનું પાલન નિરક નથી થતું કારણ કે વ્રત આદિ નવીન શુભ કર્માંના બંધનું કારણ હેાવાથી, તથા પૂર્વોપાર્જિત અશુભ કર્મના એકદેશ ક્ષયનું કારણ હાવાથી વ્રતાદિ સફળ અને સાક છે. એટલુ જ નહિ પણ વ્રત સંબંધી અનુરાગ–લક્ષણરૂપ શુભ