________________
આત્મબેધ
૩
શરીરરૂપી ઘરને સ્વામી, આત્મા શરીરરૂપી ઘરને ત્યાગ કરીને અન્ય ગતિમાં જાય છે, ત્યારે તે ચૈતન્ય રહિત શરીરરૂપી ઘરની તેના સ્વજન સ્નેહી એટલી દુર્દશા કરે છે અને તેને સર્વથા નાશ કરે છે.
આમ હાવા છતાં અજ્ઞાની માનવ આ દેહદેવાલય પર કેટલા માઢુ કરીને અનત જન્મ! સુધી ભાગવાય એટલા પાપકર્માની સામગ્રી એકત્ર કરે છે.
એક જીવન માટે, એક શરીરની મિથ્યા શાન્તિ માટે, અનંત ભવ તથા અનંત શરીર ધારણ કરીને અનંત દુઃખાના ભાકતા અને છે. એને અનેક પ્રકારે જ્ઞાની પુરુષો એધ આપે તે પણ તેનાથી આ તુચ્છ શરીરના મેહ છેડી શકાતા નથી. તે જ અજ્ઞાનતા છે.
પ્રિય વાચક ! જે મકાનમાં તું નિવાસ કરે છે, એની વ્યવસ્થા કેટલી વિચિત્ર છે? આંખની એ મારી કેટલી જબરદસ્ત છે ? લાખ સૂય હાય તા પણ આંખ વિના કોઈ કામના નથી. લાખા સૂર્યથી પણ વિશેષ મૂલ્યવાન આ બે નેત્રો છે. તેનુ મૂલ્ય કેટલુ' હાવુ' જોઈ એ તે સ્વય' વિચાર !
આંખ કરતા કાન વિશેષ મૂલ્યવાન છે. એક એક ઇંદ્રિય આટલી મૂલ્યવાન છે તેા બધી ઇંદ્રિયા અને સશરીરનું કેટલું મૂલ્ય ??? વાચક ! સ્વય' વિચાર !
જ્ઞાની પુરુષાએ શરીરને અમૂલ્ય કહ્યું છે. આવા અમૂલ્ય શરીરના પ્રાપ્ત કરવા માટે પ્રિય વાચકવૃંદ ! તમેાએ કેટલા પુણ્યકર્મો કર્યાં હશે, એને થાડાક તા વિચાર એકાંતમાં કરી.