________________
આત્મબોધ
૨૯
અનંતકાળ વિષય-કષાયનું સેવન કર્યું, તે પણ તૃપ્તિ ન થઈ, ન થવાની છે. પ૬.
વિષય-કષાયથી જીવ બેભાન બને છે. પ૭. વિષય-કષાયથી બચવાના ઉપાય વિવેક છે. ૫૮.
ચૌરાશી લક્ષનિમાં પરિભ્રમણ કરાવનાર વિષય કષાય છે. ૫૯.
વિષય-કષાય જ સંસાર છે. ૬૦.
વિષય-કષાયની નિંદા અનંત જ્ઞાનીઓએ કરેલ છે, છતાં અજ્ઞાનીથી તેને નેહ છૂટતે નથી, તે જ મહદશા છે. ૬૧.
વિષયી જીવ સંસારને ગુલામ છે. ૬૨. વિષય કષાય રૂપી ભૂત અનંત પુણ્યને નાશ કરે છે. ૬૩. પિશાચથી પણ મેહકમ ભયંકર છે. ૬૪.
અજ્ઞાની ક્ષણિક-મિથ્યા સુખ માટે અનંત દુઃખ ઉપાર્જન કરે છે, અને દુઃખને જ સુખ માને છે. ૬૫.
કષાય આત્મધર્મને નાશ કરે છે. ૬૬.
કષાય રૂપી ભૂતને ભગાડવા માટે સમભાવ રૂપી મંત્રને ભજ, સમભાવ સુખને સાગર છે. ૬૭.
કષાયરૂપી કાદવમાં અજ્ઞાની ફસાય છે. ૬૮. કષાયના અભાવમાં સંસારને અભાવ. ૬૯.
કષાયને નિરોધ ન કરવાથી, તે અગ્નિ સમાન પ્રજ્વલિત થાય છે. ૭૦. - bધ રત્નત્રયને નાશ કરે છે. ૭૧.