________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
સુજ્ઞ વાચકે ! આ સજ્જાયના ભાવાર્થ સુગમ હાવાથી સ્વયમેવ અખાધી શકશે. ઉપાધ્યાયે નિન્દા કરનારને ચાથા ચંડાળની ઉપમા આપી છે. નિન્દા ઉપર ઉપાધ્યાયના કેટલે બધા તિરસ્કાર હતા, તે તેમનાં વાયેાથી જાણી શકાય છે. જેને નિન્દા કરવાની ટેવ પડી છે તેનું સાધુપણું, શ્રાવકપણું, મનુષ્યત્વ ને તપ, જપ, અને ક્રિયાએ ફેક અર્થાત્ નિષ્ફલ છૅ, નિન્દા કરનાર સાધુ તપસ્વી ઢંડ જાતિના દેવતા તરીકે થાય છે. તપનું અજીરણ ક્રોધ છે, જ્ઞાનનું અજીરણુ અહંકાર છે. આહારનું અજીરણુ વમન છે, અને ક્રિયાનું અજીરણુ નિન્દા છે. ક્રિયા કરનારાઓમાં નિન્દાના દોષ વિશેષત: દેખવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનારા કેટલાક ના વા અન્ય ક્રિયાએ કરીને નિન્દાના દોષમાં ફસાય છે, અને તેથી તેઓ હૃદયની શુદ્ધિ કરવાને શક્તિમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ ધર્મની ક્રિયા કરનારાઓને નિન્દા કરતાં ઢંખ્યા હશે તેથી ક્રિયાઓ કરનારમાં નિન્દા દોષ મેોટા ભાગે
www.kobatirth.org
For Private And Personal Use Only