Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 163
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ શુદ્ધ ગુર્જર ભાષાના ગ્રન્થ શ્રીમદે પિતાની પાછળની જીદગીમાં બનાવ્યા હોય એમ લાગે છે. શ્રીમદ યવિજયજીએ રચેલ શ્રીપાલરાસ અને જ બુસ્વામીના રસમાં શ્રી વિજયદેવસૂરિ પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને લખ્યા છે. શ્રી વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયસિંહસૂરિ થયા છે અને તેમની એટલે વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયપ્રભસૂરિ થયા છે. બન્ને રાતમાં વિજયદેવ સૂરિની પાટપર વિજયપ્રભસૂરિ લખ્યા છે. સંવત્ ૧૭ ૩૮માં રાધેરમાં શ્રી વિનયવિજયજીએ સ્વર્ગ ગમન કર્યું છે. ૧૭૩૮ની સાલથી વિજયદેવ સૂરિની પાટપર શ્રી વિજયસિંહ સૂરિનું નામ ન લખવામાં આવ્યું તેનું કારણ બરાબર સમજાતું નથી. સુરત સગરામપરાના દેરાસર પાસની એક દેહેરીને લેખમાં પણ શ્રી વિજયસિંહસૂરિનું નામ દેખવામાં આવતું નથી. તત સબંધી નિર્ણય કરવાને માટે પૂરતાં સાધનો વડે ભવિષ્યમાં કંઈ નિર્ણય પર આવી શકાય. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180