Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 175
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir १५% મવ અજજવ મુત્તી તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પિણ ભાવ નિયંઠને, ચરમ ભેદ પ્રમાણે. રાણા ઈહ લેકાદિક કામના, વિષ્ણુ અણસણુ મુખયેગ; શુદ્ધ નિજર ફલ કો, તપ શિવ સુખ સંયેગ. ૮ આસ્રવદ્વાર ને ઉધીયે, ઈન્દ્રિય દંડ કષાય; સત્તર ભેદ સયમ કા, એહજ મોક્ષ ઉપાય. પલા સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ આલેયણ જલ શુદ્ધતા, શાચ ધર્મ અવિરૂદ્ધ, ૧૦ પગ ઉપાય મનમેં ધરે, ધર્મોપગરણ જેહ, વજિત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલવિષય મન વૃત્તિ જે, બ્રહ્મ તેહ સુપવિત્ત, હાય અનુત્તર દેવને, વિષય ત્યાગને ચિત્ત. ૧રા એ દશવિધ યતિ ધર્મ જે, આરાધે નિત્ય મેવ; મૂલ ઉત્તર ગુણ વતનથી, તેહની કીજે સેવ. ૧૩ અંતર જતન વિન કિસ્યો, બાહ્ય કિરિયાને લાગ; કેવલ કંચૂક પરિહરે, નિરવિષ હુએ ન નાગ. ૧૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180