Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 171
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર તેઓએ સુરતમાં ઘણાં ચોમાસાં કર્યાં હતાં. સુરતમાં તે વખતે નવ લાખ મનુષ્યની વસ્તી ગણતી હતી. ભરૂચ પાસે નીકરા ગામ છે ત્યાં તેઓ શેષનાલમાં ઘણા વખત સુધી રહેતા હતા. અદ્યાપિ પર્યંત ત્યાં તેમને ભંડાર છે. પણ પુસ્તક વિખરાઈ ગયાં છે. સુરતમાં તેમણે સુરજમંડન પાર્શ્વનાથનાં દર્શન કરીને તેમનું સ્તવન બનાવ્યું છે. હાલમાં સુરજમંડન પાર્શ્વનાથના દેરાસર પાસે દેવસુરગચ્છને ઉપાશ્રય છે ત્યાં તેમણે ચેમાસાં કર્યાં હતાં. રાજોરમાં તેઓ જ્યાં ઉતરતા હતા તે ઉપાશ્રય જૂને હાલ પણ છે. અમદાવાદથી સુરત પર્યન્ત છેલ્લા વર્ષોમાં તેમને વિશેષ વિહાર થતે હતે. શ્રીમદ્દના સમયમાં જેનેની સંખ્યા આશરે ૪૦ થી ૫૦ લાખ સુધીની હતી અને સાધુ સંખ્યા ૮૦૦૦ થી ૧૦૦૦૦ સુધીની હતી અને સાધ્વીઓની સં ખ્યા ૧૫૦૦૦ ની આશરે હતી. . કેટલાક જેમાં એવી કિવદન્તી ચાલે છે કે શ્રીમદ યવિજયજી કાળ કરીને દેવ થયા છે. તેમની www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180