________________
સૂ૦ ૮] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२२३ भा० अल्पबहुत्वम् । अत्राह-सम्यग्दर्शनानां त्रिषु भावेषु वर्तमानानां किं तुल्यसंख्यात्वमाहोस्विदल्पबहुत्वमस्तीति ? । उच्यते -
टी० अल्पबहुत्वमित्यनेन । अत्रैतस्मिस्त्रिषु भावेष्विति व्याख्याते आहाज्ञः-एषां क्षायिकादीनां सम्यग्दर्शनानां त्रिषु क्षायिकादिषु परिणामेषु वर्तमानानां किं तुल्यसङ्ख्यात्वमुत नेति, आश्रयभेदेन वाल्पबहुत्वचिन्ता इहाश्रिता, अल्पबहुत्वमितिः अल्पबहुभावः । किञ्चिदल्पमत्रास्ति किञ्चित् च बह्विति कथं भावनीयम् ? । उच्यते -
भा० सर्वस्तोकमौपशमिकम् । ततः क्षायिकमसङ्ख्येयगुणम् । ततोऽपि क्षायोपशमिकमसङ्ख्येयगुणम् । सम्यग्दृष्टयस्त्वनन्तगुणा इति । एवं सर्वभावानां ઔદારિક અને પારિણામિક ભાવમાં વર્તતું નથી. ૮મું અલ્પબદુત્વ-દ્વાર ઃ બીજા અર્થાત્ ૮માં અલ્પબદુત્વ દ્વારને કહે છે.
ભાષ્ય : અલ્પ-બહુત્વ દ્વાર કહેવાય છે. અહીં (અન્ય વ્યક્તિ-શિષ્યાદિ) પ્રશ્ન કરે છે. પ્રશ્ન : (ક્ષાયિકાદિ) ત્રણ ભાવોમાં વર્તતાં એવા સમ્યગુદર્શનો શું તુલ્ય - સંખ્યાવાળા છે? કે પછી તેઓની સંખ્યામાં અલ્પ-બહુત છે ?
પ્રેમપ્રભા : ભાષ્યમાં અન્યત્રમ્ દ્વારને સ્પર્શે છે. આ રીતે ક્ષાયિકાદિ ત્રણ ભાવોમાં સમ્યગદર્શન વર્તે છે એમ વ્યાખ્યા કરાયે છતે અહીં ભાષ્યમાં કોઈ અજ્ઞ વ્યક્તિ જાણવાની ઇચ્છાથી પૂછે છે.
પ્રશ્ન : ક્ષાયિકાદિ ત્રણ પરિણામોમાં/ભાવોમાં વર્તતાં ક્ષાયિક વગેરે સમ્યગદર્શનોની સંખ્યા સમાન છે કે નથી ? અહીં સમ્યગદર્શનના આશ્રય/આધારભૂત જીવોના ભેદથી અલ્પ-બહુત્વની વિચારણા સમજવી. અલ્પબદુત્વ એટલે (અલ્પબહુનો ભાવ) અલ્પબહુપણું. આમાં કંઈક અલ્પ છે અને કંઈક બહુ છે, ઘણુ છે, એમ શી રીતે વિચારી શકાય ? એનો જવાબ ભાષ્યમાં કહે છે
ભાષ્ય ? જવાબઃ ઔપશમિક સમ્યગુદર્શનની સંખ્યા સર્વથી અલ્પ છે. તેનાથી ક્ષાયિક સમ્યગુદર્શન અસંખ્યાતગુણ (વધારે છે. તેનાથી પણ ફાયોપથમિક સમ્યગુદર્શનની સંખ્યા અસંખ્યાતગુણ છે. જ્યારે સમ્યગુષ્ટિ આત્માઓ તેનાથી અનંત-ગુણ હોય છે. (અર્થાત્ કેવળી ભગવંતને આશ્રિત સમ્યગુદર્શન અનંતગુણ છે.) ૨. ઇ.પૂ. I હા :- મુ. | ૨. પૂ. | વાહ મુ. I રૂ. પપુ ! તુ મુ. I