Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
સમ્યગજ્ઞાન આપતી અને ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી શેઠશ્રી કાન્તિલાલ લલ્લુભાઈ ઝવેરી “સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત સચ્ચારિત્ર ચૂડામણિ, કર્મસાહિત્ય નિપુણમતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય
પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા
પ્રેરણાદાતા પ. પૂ. યુગપ્રધાન તુલ્ય આચાર્ય શ્રીમદ્ વિજય ચન્દ્રશેખરસૂરીશ્વરજી મ. સાહેબ માર્ગદર્શક : પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબ આદ્યપ્રાધ્યાપકઃ સ્વ. પંડિતરત્ન શ્રી અમૂલખભાઇ મહેતા
સ્થાપના : આસો સુદ - ૧૦, તા. ૧૧-૧૦-૧૯૯૩ ધ્યેય : ૭ પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને ભણાવી શકે તેવા પંડિતરત્નો બનાવવા.
૦ જૈન સંઘની પાઠશાળા ચલાવી શકે તેવા પ્રાધ્યાપકો તૈયાર કરવા. ૦ જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવો. ૦ મુમુક્ષુઓને દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનામાં સહાયક બનવું.
૦ સદાચારી, જ્ઞાની અને શ્રદ્ધાળુ શ્રાવકો તૈયાર કરવા, વિશેષતાઃ ૦૧, ૩, ૫, ૭ અને ૯ વર્ષનો ધાર્મિક કોર્ષ.
૦ પંચ પ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય અને કર્મગ્રંથ વગેરેનો સચોટ અભ્યાસ. ૦ ન્યાય, વ્યાકરણ, યોગગ્રંથો તથા તત્ત્વજ્ઞાનનું સુંદર અધ્યયન. ૦ કમ્યુટર, સંગીત અને અંગ્રેજીના વર્ગોની સુંદર વ્યવસ્થા. ૦ પૂજા, પૂજન, વિધિવિધાન, વક્તવ્ય તથા સ્ટેજ પ્રોગ્રામની વિશિષ્ટ તાલીમ. ૦ ભોજન, આવાસ તથા અભ્યાસ સંપૂર્ણ ફ્રી. ૦ અભ્યાસ અનુસાર દર મહિને ૫૦ થી પ000 રૂ. સુધીની સ્કોલરશીપ તથા ઈનામ. ૦ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ તથા દેશ-વિદેશમાં પર્યુષણ પર્વની આરાધના. ૦ અષ્ટપ્રકારી પૂજા, ભાવના, સ્નાત્રપૂજા તથા ગુરુભગવંતોની વાચના. ૦ એસ. એસ. સી. અને એચ. એસ. સી. બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા.
તેજવી બાળકોની કારકિર્દી ઘડવા માટે ઉત્તમ તક... આ પાઠશાળામાં જોડાઇને આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.
ઉદાર દાનવીરો! જૈન સંઘની પાયાની જરૂરિયાત એવી પાઠશાળામાં આપની લક્ષ્મીનો સદ્વ્યય કરી,
સાચા શ્રુતજ્ઞાન પ્રેમી બનીએ.
દાનયોજના :
રૂ. ૫૪૦૦૦/- એક વિદ્યાર્થીનો વાર્ષિક લાભ. રૂા ૫૧૦૦/- વાર્ષિક નિભાવ તિથિ.

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604