________________
સૂ૦ ૮]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२२१ शक्यत इति चेत्, उपार्धपुद्गलपरिवर्त इत्यनेनोच्यते 'समुदायेषु हि शब्दाः प्रवृत्ता अवयवेष्वपि वर्तन्त' इति न्यायात् । अयं चार्धशब्दः समप्रविभागवचनः किञ्चिन्न्यूनाभिधायित्वाचे पुंल्लिङ्गः। उपगतोऽर्धः उपाधः, किञ्चिन्न्यून इति प्रादिसमासः । नानाजीवानिति । सर्वजीवानाश्रित्य नास्त्यन्तरं, विदेहादिषु सर्वकालं समवस्थानादिति। क्षायिकस्य त्वनपगमानास्त्यन्तरम् । द्वारान्तराभिधित्सयाऽऽह -
भा० भावः । सम्यग्दर्शनमौपशमिकादीनां कतमो भावः ? । उच्यतेऔदयिकपारिणामिकवर्जं त्रिषु भावेषु भवति । એવો અડધો પુદ્ગપરાવર્ત અહીં ગ્રહણ કરાય છે. (આહારક શરીર ભવચક્રમાં ઉત્કૃષ્ટથી ચાર વખત જ ગ્રહણ કરાય છે. માટે તેનો ઉલ્લેખ કરેલો નથી.)
પ્રશ્નઃ આનુ કથન શી રીતે થઈ શકે ? અર્થાત્ પુગલ-પરાવર્ત કાળ ઘણો મોટો છે. એનાથી કંઈક ન્યૂન અડધાનું ગ્રહણ શી રીતે કરવું ?
જવાબ : ભાષ્યમાં કહેલ “ઉપાઈ-પુદ્ગલ પરિવર્તિ એવા શબ્દથી કંઈક ન્યૂન અડધો પુદ્ગલ-પરાવર્ત કહેવાય છે. કારણ કે “સમુદાયોને વિષે પ્રવૃત્ત થયેલાં, વપરાતાં શબ્દો તેના અવયવ રૂપ અર્થમાં પણ વર્તે છે.” (સમુદાયેષુ દિશા પ્રવૃત્ત અવયવેપ વર્તત્તે) એવો ન્યાય છે. (અર્થાત્ ઔદારિક વગેરે સાતેયના સમુદાયનો પરિભોગ કરતાં જે કાળ લાગે તે પુદ્ગલ-પરાવર્ત કહેવાય. તેનાથી કંઈક ન્યૂન અડધું પુદ્ગલ-પરાવર્ત અર્થમાં પણ ઉપાઈ-પુદ્ગલપરાવર્ત શબ્દનો પ્રયોગ થાય છે.) આ (ભાષ્યમાં કહેલ) અર્ધ શબ્દ હકીકતમાં “સરખા-અડધાં વિભાગ” એવા અર્થનો વાચક છે. (માટે નપુંસકલિંગવાળો શબ્દ છે.) પણ અહીં સરખા અડધા ભાગ કરતાં કાંઈ ન્યૂન એવા અર્થને કહેવાથી પુલ્લિગ શબ્દ છે. તે આ રીતે – ૩૫તઃ અર્થ: કૃતિ ૩૫ર્થ: એટલે અડધા કરતાં કાંઈક ઓછું. અહીં પ્રાદિ-સમાસ થયેલો છે. [સિહે. સૂ.૩-૧-૪૯થી]
અનેક જીવો અર્થાત્ સર્વ જીવોને આશ્રયીને અંતરકાળ નથી, કારણ કે મહાવિદેહ આદિ ક્ષેત્રમાં સર્વકાળે સમ્યગુદર્શનની હાજરી હોય છે. ક્ષાયિક-સમ્યગદર્શન સંબંધી તેને મેળવ્યા બાદ પાછું ક્યારેય ચાલ્યું જતું ન હોવાથી બિસ્કુલ અંતર/વિરહકાળ હોતો નથી.
૭મું ભાવ-દ્વારઃ અન્ય અર્થાત્ ૭માં ભાવદ્વારને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છેભાષ્ય ઃ ભાવ-તાર કહેવાય છે. પ્રશ્નઃ સમ્યગુદર્શન એ ઔપશમિક આદિ ભાવોમાંથી
૨. ઉ.પૂ. | પરા, મુ. | ૨.
.પૂ. / વાત્ સ, મુ. | રૂ. પાવ ! ફતોડ- તમન્તરદ્વારમ્, મુ. ઉધ: |