________________
૧૦૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટાહુ अवि नाम चक्कवट्टी, चइज्ज सव्वं पि चक्कवट्टिसुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसन्नयं चयइ ॥२५५॥ नरयत्यो ससिराया, बहु भणई देहलालणासुहिओ। पडिओ मि भए भाउअ ! तो मे जाएह तं देहं ॥२५६॥ को तेण जीवरहिएण, संपयं जाइएण हुज्ज गुणो ?।
जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ ખંડન કરે, નાના નાના ઘણું અતિચારથી ચારિત્રને શબલ કરે, અથવા તદ્દન છોડી દે તે અવસગ્ન (શિથિલ) વિષયસુખમાં લંપટ બની ગએલો પછી ચારિત્રમાં ઉદ્યમ કરી શકતે. નથી. (૨૫૪)
સંભવ છે કે ચકવર્તી ચકીપણાનાં સર્વસુખેને તજી શકે, પણ શિથિલ વિહારી શિથિલતાથી દુઃખી થાય તે પણ શિથિલતાને છેડી શકે નહિ. (૨૫૫)
નરકમાં ગયેલો (રહેલો) શશિપ્રભરાજા પોતાના ભાઈને ઘણું ઘણું કહે છે કે હે ભાઈ! શરીરના લાલન પાલનમાં સુખ માનતે હું નરકમાં પડ છું, માટે મારા તે શરીરને કષ્ટ દે. (૨૫૬) - તેના ઉત્તરમાં તેના ભાઈ સૂરપ્રભરાજા કહે છે કે જીવવિનાના તે શરીરને વર્તમાનમાં કષ્ટ દેવાથી શું લાભ થવાને છે? જે પહેલાં (જીવતાં) તેને પીડાઓ આપી હેત તે નરકમાં ન જ પડત. (૨૫૭)