________________
કુલકસંગ્રહ
૨૭૧ सुबहुं अहिअं जह जह, तह तह गवणे पूरिअं चित्तं । ही अप्पबोहरहिअस्स, ओसहा उद्विआ वाही ॥३७॥ अप्पाणमबोहंता, परं विवोहंति केइ ते वि जडा। भण परियणम्मि छुहिए, सत्तागारेण किं कज्जं ॥३८॥ बोहंति परं किं वा, मुणंति कालं नरा पठंति सुअं। ठाणमुअंति सया वि हु, विणाऽऽयबोहं पुण न सिद्धी ॥३९॥ अवरो न निदिअब्यो, पसंसिअव्यो कया वि न हु अप्पा । समभावो कायव्वो, बोहस्स रहस्समिणमेव ॥४०॥
જેમ જેમ ઘણું ભણ્યા, તેમ તેમ ગર્વથી ચિત્ત પૂરાયું. ખરેખર! ભણવા છતાં તેમાંથી જેને આત્મબંધ ન મળે તેને બહુ ભણતરરૂપી ઔષધથી કમગ નાશ થવાને બદલે ગર્વરૂપી રેગ ઉત્પન્ન થયે. (૩૭)
પિતાના આત્માને બંધ કર્યા વગર કેટલાક બીજાને બંધ કરે છે, તેઓ પણ ખરેખરા જડ (મૂખ) છે. તું કહે તે ખરે કે-એક બાજુ પિતાને પરિવાર ભૂખ્યો છે, ત્યારે બીજાને માટે દાનશાળા માંડવામાં શું ડહાપણ છે? અર્થાત તે મૂર્ખતા છે (નિશ્ચયથી તે આત્માને સમજાવ તે જ બીજાને સમજાવ્યો ગણાય છે.) (૩૮)
બીજાને બેધ આપે, જ્યોતિષ વિગેરેથી કાળનું સ્વરૂપ (પિતાના મરણ સમયને) જાણે, સૂત્રો ભણે અને પિતાનું સ્થાન (ઘરબાર, દેશ) પણ સદાને માટે છેડે, (સાધુ–સંન્યાસી બને) છતાં તેને આત્મજ્ઞાન ન થાય તે સિદ્ધિ નથી જ થતી. (૩૯)
કદાપિ પરની નિન્દા ન કરવી, પિતાની પ્રશંસા ન