________________
કુલકસંગ્રહ
अपजपज्जत्तभेएहिं वीसं भवे, अपजपज्जत्तपत्तेयवणस्सर दुवे |
एवमेर्गिदिआ वीस दोजुत्तया, अपजपजबिंदि - तेइंदि - चउरिंदिया ॥३॥
नीरथलखेअरा उरगपरिसप्पया,
भुजगपरिसप्प सन्निसन्नि पंचिदिया । दसवि ते पज्जअपजत्त वीसं कया,
तिरिय सव्वेऽडयालीस भेया मया ॥ ४॥ पंचदसकम्मभूमी य सुविसालया,
तीस अक्कम्मभूमी य सुहकारया । अंतरद्दीव तह पवर छप्पण्णयं,
मिलिय सयमहियमेगेण नरठाणयं ॥५॥
૩૦૯
એ દશના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે બે પ્રકારે ગણતાં વીસ ભેદો થાય, ઉપરાંત પ્રત્યેક વનસ્પતિના અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે ભેદ છે. એમ એકેન્દ્રિયના કુલ આવીસ ભેદો થાય. તે સિવાય પર્યાસા અને અપર્યાપ્તા એઇન્દ્રિય, તૈઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય મળી વિકલેન્દ્રિયના છ ભેા थाय. (3)
(વળી) સંની પ ંચેન્દ્રિય અને અસની પંચેન્દ્રિય, તે प्रत्येउना भजयर, स्थणयर, मेयर, उर:परिसर्प भने लुभપરિસપ એમ પાંચ પાંચ ભેદ હોવાથી દસ ભેદો થાય,