________________
૪૫૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
આટલું કહ્યા પછી હવે તુ કહે કે તને ખીજી શું શિખામણ આપું ? (અર્થાત્ નિવિકલ્પ પ્રશમ રસ મગ્ન મનમાં સમાધિને તુ જે આનન્દ ભાગવીશ, તે જ સાચા, સ્વાધીન અને નિત્ય આનન્દ હશે તે સિવાય બીજો કોઇ પણ જડસુખને આનન્દ ઢંગારેશ નિવડશે. આખરે તને દુ:ખી કરશે, આથી તને વધારે શું કહું ? અર્થાત્ એ એક જ શિખામણ ઘણી છે.) (૩૬)
॥ ઇતિ હૃદયપ્રદીપષત્રિંશિકા સાર્થા સમાણા ।।