________________
૩૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
છે અથ તપમ | सो जयउ जुगाइजिणो, जस्संसे सोहए जडामउडो। तवझाणग्गिपलिविअ-कम्मिधणधूमपंति व्व ॥१॥ संवच्छरिअतवेणं, काउस्सग्गम्मि जो ठिओ भयवं । पूरिअनिययपइन्नो, हरउ दुरिआई बाहुबली ॥२॥ अथिरं पि थिरं वकं, अवि उजु दुल्लहं पि तह सुलहं । दुस्सझपि सुसज्झं, तवेण संपज्जए कज्जं ॥३॥ छटुं छठेण तवं, कुणमाणो पढमगणहरो भयवं । अक्खीणमहाणसीओ, सिरिगोयमसामिओ जयउ ॥४॥
તપ અને ધ્યાનરૂપ અગ્નિ વડે બાળી નાખેલા કર્મ ઇન્જનમાંથી નીકળેલી ધૂમપંક્તિ હોય તે મસ્તકના કેશની જટા રૂપ મુગટ જેમના બન્ને ખભા ઉપર શોભી રહ્યો છે તે પ્રભુ ઋષભદેવ જયવન્તા વર્તે. (૧)
એક વર્ષ પર્યત આહાર છોડીને કાઉસગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી (કેવળજ્ઞાન મેળવ્યું) તે બાહુબલી મહારાજ (અમારા) દુરિત-પાપને હરણ કરે. (૨)
તપના પ્રભાવથી અસ્થિર કાર્ય પણ સ્થિર થાય છે, વાંકુ (કઠિન) પણ સરળ થાય છે, દુર્લભ પણ સુલભ થાય છે અને દુઃસાધ્ય પણ સુસાધ્ય થાય છે. (૩)
છઠ છઠને સતત તપ કરતા જે “અક્ષણ મહાનસી