________________
૫૦૦
અયોગવ્યવદિકા प्रादेशिकेभ्यः परशासनेभ्यः,
पराजयो यत्तव शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो, ..
विडम्बनेयं हरिमण्डलस्य ॥८॥ રણ! કુળે તવ શાસનેડપિ,
संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये,
संदेग्धि वा विप्रतिपद्यते वा ॥९॥ हिंसाद्यसत्कर्मपथोपदेशा
दसर्वविन्मूलतया प्रवृत्तेः। नृशंसदुर्बुद्धिपरिग्रहाच,
ब्रूमस्त्वदन्यागममप्रमाणम् ॥१०॥ સમાગમાં ચાલનારાઓનું, સુમાર્ગના જાણનારાઓનું અને સુમાર્ગના ઉપદેશકેનું અપમાન કરે છે, તે મોટા ખેદની. વાત છે. (૭)
હે પ્રભુ ! વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દશન દ્વારા આપના મતને પરાજય તે એક નાના આગીઆના પ્રકાશથી સૂર્યમણ્ડલને પરાભવ કરવા સમાન છે. (૮)
હે શરણાગતને આશ્રય આપનારા ! જે લોકે. આપના પવિત્ર શાસનમાં પણ શલ્કા અથવા વિવાદ કરે. છે, તેઓ ખરેખર સ્વાદિષ્ટ અનુકૂળ અને હિતકારક ભેજનમાં શક્કા અને વિવાદ કરે છે. (૯)