________________
૪૦૮
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
તથા સંમેહ એ પાંચ પ્રકારની ભાવનાઓને સંક્લિષ્ટ ભાવના કહી છે.
दस संजमोवघाया, उग्गमउप्पायणेसपरिकम्मे । परिहरण नाणदंसण-चरित्त अचियत्त संरक्खा ॥२॥
અર્થ–ઉદ્દગમ-ઉત્પાદન અને એષણાદેષ એ ત્રણ, પરિકર્મ, પરિહરણ, જ્ઞાન-દર્શન–ચારિત્ર-અપ્રીતિ અને સંરક્ષણ એ સંયમના દશ ઉપઘાતે છે.
अधम्माऽमग्गजीवा, असाहु असुत्त पंच. विवरिया । मिच्छत्तं दसभेयं, किलिट्ठजीवाण नायव्वं ॥३॥
અર્થઅધર્મ અમાર્ગ અજીવ અસાધુ અને અસૂત્ર એ પાંચ ભાવનામાં વિપરીત ભાવનારૂપ દશ પ્રકારનું મિથ્યાત્વ કિલષ્ટ જીવોને જાણવું.
હવે તેની ભાવનાને ઉપાય-વિધિ કહે છે. धम्मट्ठीओ वि मणुओ, मणसा कोहं जिणित्तु कंदप्पं । उग्गमदोसमहम्मे, धम्मसन्नं परिहरेइ ॥४॥
અર્થ-ધર્મને અથ મનુષ્ય મનથી કોઇને વિજય કરીને કન્દપ ભાવનાને, ઉદ્દગમ દષને અને અધર્મમાં ધર્મસંજ્ઞાને તજે.
એ પ્રમાણે ગાથામાં પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર ભાવના કરી શકાય છે.