________________
(૨૪) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
innan m anamanna ' હવે એવાં વચનના બેલનારને ફુલ દેખાડે છે. તે દર્શની વિરૂઓ અનુષ્ઠાન અનાચાર તેથી જેની ઉપત્તિ છે. તે કેવું તે કે, હિંસાદિક વિરૂ9 અનુષ્ઠાન તેમાં જે પ્રવર્તશે તે દુ:ખી થાશે એવું જાણવું જોઈએ. તે એવા દુ:ખની ઉપ્તત્તિનાં કારણેને ન જાણે પરંતુ તે અજાણ બાપડા સંવરપણ જે દુ:ખ નિવારણનું કારણ છે, તેને કેવી રીતે જાણી શકશે ? એતાવતા અતિ યત્ર કરતાં પણ દુ:ખને ઉછેદ ન પામે, કિંતુ સંસાર માટે અનંતે કાળ રહેશે. # ૧૦ - હવે પ્રકારતરે દર્શનીનું મત દેખાડે છે વળી કોઈક, ત્રિરાશીક ગોશાલા મતાનુ સારી છે એમ કહે છે કે, આત્મા તે મનુષ્યને ભવેજ સુદ્ધ થાય, પાપરહિત થાય એટલે સર્વ કર્મ ક્ષય કરિ મોક્ષે જાય, વળી તેહજ આત્મા ત્યાં મોક્ષને વિષે છતો કીડા પ્રદોષે કરી એટલે રાગ દેશને વશે કરી અપરાધ કરે એટલે કર્મ જે કરી અસુદ્ધ થાય. એટલે શું કહ્યું? કે તે મુક્તિ છતાં જીવને પોતાના સાસનની પુજા જાણી, અને અન્ય સાસનને પરાભવ જાણી, પેતાને રાગ ઉપજાવે. તથા પોતાના માસનને વ્યાધાત દેખી હૈષ ઉપજે એ કારણ માટે આત્મા નિર્મલ છત ઉજવલ વસ્ત્રની પરેશનૈ: શનૈ: મલીન થાય, એ પ્રકારે તે આત્મા વળી સંસરામાંહે અવતરે એવું જે ઐશિક કહે છે; તે જીવની ત્રણ રાશી સ્થાપે છે. પ્રથમ આત્મા સકર્મક, પછી વળી અકર્મક થઇને મુક્તિમાં જાય, એ બીજી રાશી. અને ત્યાં મુક્તિને વિષે વળી કર્મ ઉપાછ સંસારમાંહે આવે એ ત્રીજી રાશી, ને ૧૧ છે
અહીં મુક્તિ થકી આવી મનુષ્યના ભવમાં ઉપજને મુની એટલે યમ નિયમ, આદર, સંવુડે એટલે સંવર આદરી, પછી પાપ રહિત નિર્મળ થાય, એના ઉપર દૃષ્ટાંત કહે છે, જેમ