________________
( ૧૫૦ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
પ્રક કરી મેક્ષ છે. મૃષા રહિત એવે પ્રધાન સત્યપણું એને જ ભાવ સમાધિ કહીએ, જે સાધુ આ કેબી, એટલે ક્ષમાવત, સત્યને વિષે રક્ત, તથા તપસવી એક ચારિત્રાનુષ્ઠાનવાન એવો જે સાધુ ભાવ સમાધિવત જાણો, ને ૧૨
સ્ત્રીને વિષે મિથુન સેવવા થકી નવર્તિ, તથા ધન્ય ધાન્યાદિક પ્રરિગ્રહને સચય અણુ કરતે થકે, તથા નાના પ્રકારના મને એવા વચનના જે પ્રકાર તેને વિશે અથવા નાના પ્રકારના વિષય તેને વિષે રાગદ્વેષ રહિત હય, તથા ત્રાઈ એટલે છકાયને રક્ષપાળ. થક, એ ભાવ સમાધિને વિષે પ્રાપ્ત થયેલ, જે સાધુ તે વિષયને નિસગ્રંથ એટલે ન પામે એટલે વિષયને વાંછે નહીં. આ ૧૩
હવે ભાવ થકી સમાધિ શી રીતે સાધુ પામે તે દેખાડે છે. તે ભાવ સાધુ પરમાર્થને જાણ શરીરાદિકને વિષે નિસ્પહિ શકે, તથા સંયમને વિષે અરતિ, અને અસંયમને વિષે રતિ, તેને ટાળીને તૃણાદિકને કઠેર સ્પર્શ સહન કરેઆદિ શબ્દ થકી ઉચે, નીચે પ્રદેશ, તેને સ્પર્શ પણ જાણ, તે સ્પર્શને પણ સહન કરે, તથા શીત પ્રમુખનું સ્પર્શ તથા ઉષ્ણુનો સ્પર્શ, દેશમસકાદિકને સ્પર્શ, તેને પણ સાધુ સમ્યફ પ્રકારે સહન કરે તથા સમાધિવંત સાધુ સુરભીગધ, દુરભિગધના, પરિસહને પણ સમ્યક્ પ્રકારે (અહિયાસે) એટલે સહન કરે. ૧૪ .
વચને કરી ગુપ્ત મનવૃતી એટલે વીચારીને, ધર્મ સંબધનું ભાષણ કરનાર એ સાધુ ભાવ સમાધિને વિષે પહેતા કહેવાય; તથા કૃષ્ણ, નીલ, અને કાપાત, એ ત્રણ અશુભલેશ્યાને પરિહરિને તેજુ, શુકલ, અને પદ્મ, એ ત્રણ સભ લેયાને - હણ કરીને, સંયમાનુષ્ઠાન પાળે, તથા પોતે ઘરને છાહે નહીં બીજાને હાથે છવરાવે નહી, ઉપલક્ષણ થકી છવરાવતાને અનુ