________________
અધ્યયન ૧૫ મું.
(
૩ )
સંયમને વિષે કહ, અને મિથુન થકી વિરત, એટલે વિષય રહિત ૫ ૧૧ છે
મિથુનને નીવાર સમાન જાણે, જેમ સૂકારાદિકને ખાવાની વસ્તુ આપી ભાવીને મારી નાંખીયે, અથવા દુ:ખ આપીયે, તેમ મિથુનને એ જાણીને સ્ત્રીને સંગ ન કરે, તે કે પુરૂષ જાણ? તે કે, (સ્ત્રોત) એટલે જે સંસાર તેમાં અવતરવાના કરજે વિષય કષાયાદિક છે, તે જેણે છેલ્લા છે, વળી રાગ દ્વેષ થકી રહિત, તથા (અનાકૂલ) એટલે અક્ષેભ સદા દાંત ગુયુવાન એ છત, કર્મ વિવર લક્ષણની સિદ્ધિ પામે, એવી બીજી વસ્તુ કે જગતમાં નથી, તે માટે એ સિદિધને કે ઉપમા નથી. તે ૧૨
અણેલિસ એટલે સંયમ તેને વિષે જે ખેદ એટલે નિપુણ હોય તે કઈ જીવની સાથે વિરોધ ન કરે, સર્વ જીની સાથે મૈત્રી ભાવ આણે. મન વચન પુન: કાયાએ કરી ત્રિકરણ શુધ્ધ જે એમ કરે તેને જ પરમાર્થ થકી ચહ્યુત નિર્મળ દ્રષ્ટીવાળે જાણ છે ૧૩
નિશે તેહિજ પુરૂષ સંયમી મનુષ્યોની ચક્ષુ જે જાણ, જે પુરૂષ (કાંક્ષા) એટલે વિષય તૃષ્ણાને અંત કરે, તે સંસાર અને કર્મને અંતકારી જાણુ, તેના ઉપર દ્રષ્ટાંત કહે છે. છેહે જેમ છુરી કે પદાર્થ છેદવાને અર્થ, અત્યંત તીર્ણ ધારા વહે, ધારને અંતે છેદન ક્રિયામાં સમર્થ હય, જેમ ગાડાને પડે પણ અંતે પ્રવર્તે, તેમ મહાદિકને અંતે મુક્તિરૂપ કાર્ય સિધ્ધ થાય, . ૧૪
તેમ ધીર પુરૂષ પણ અંત સેવે, એટલે વિષયને અંત કરે, તથા અંત પ્રાંત આહાર છે, તે કારણે આ સંસારને વિષે અંતના કરનાર જાણવા, આ મનુષ્ય લેકરૂપ સ્થાનકને પામ્યા