________________
( ૧૨ )
વિનાશી જેમનું દર્શન પ્રગટયું છે યશસ્વી એટલે જેના યશ ત્રણ જીવનમાં વ્યાપેા છે લેાકને ચક્ષુ ભૃત સમાન છે કેમકે લાકના ભાવના જે ભેદ તે સર્વ પરીક્ષે છે માટે લેાકને ચક્ષુને સ્થાનકે વર્તે છે, એવા શ્રી મહાવીર પ્રણીત જે શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેને ધર્મ જાણા, તથા તેજ સંયમને વિષે ધૃતિ એટલે ધૈર્યપણું તે પણ શ્રી મહાવીરનાજ પ્રેક્ષ્યા એટલે દેખા એટલે શ્રુત ચારિત્રરૂપ સંયમને વિષે જેને રિત છે, ધૈર્ય છે. ।। ૩ ।।
ઊંચા નીચા અને તિી એટલે ચાદરાજ લેાકમાંહે પાદિક અઢાર દ્રવ્ય દિશાઓ અને અઢાર ભાવદેિશાઓ મળ્યે, જે બેંદ્રિયાક્રિક ત્રસ પાણી અને એકેંદ્ર પૃથવિયાદિક જે સ્થાવર પ્રાણીઓ છે તેને ભગવંત નિત્યા નિત્ય ભેદ દ્રવ્ય પર્યાય ભેદ સમ્યક્ પ્રકારે જાણે એવા શ્રી મહાવીર વીતરાગ દેવ તેણે સંસાર સમુદ્રમાંહે પડતા મુડતાં પ્રાણીને દ્વીપ સમાન એવા સસભાવિ ધર્મ કહ્યા છે. !! ૪ ૫
તે ભગવત સર્વદાશ એટલે લાકા લાકને ઢેખનાર વળી આવીશ પરીસહુને જીતવા થકી કેવળજ્ઞાની થયા, (નિરામગંધ) એટલે મૂલાત્તર ગુણ વિશુદ્ધ સંયમ પાળક તથા ધૈર્યવંત સ્થિતાત્મા એટલે સમસ્ત કર્મના ક્ષય થકી આત્મ સ્વરૂપમાંજ જે સ્થિત થયા છે તથા અનુત્તર એટલે પ્રધાન સર્વ જગતમાં નિરૂપમ જ્ઞાતા માટે વિજ્ઞાન એટલે ભલી બુદ્ધિવંત છે. તથા ગ્રંથથકી અતીત એટલે નિગ્રંથ ખાદ્યાન્વંતર પરિગ્રહ રહિત છે. સપ્ત ભય રહિત છે, તેના નામ કહે છે, પેલું ઋતુલાક ભય શ્રીજી પલાક ભય ત્રીજું આદાન ભય ચાહ્યું અકસ્માત ભય પાંચમું વેદના ભય હું અપકિર્તીભય સાતમું મરણ ભય તથા ચાર પ્રકારના આયુકર્મ કરી રહિત છે. ૫૫ ॥
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ~ ભાગ ૧ લે.
-