________________
અધ્યયન ૫ મું-ઉદેશો રજો.
(૧૦૭)
અગ્નિ પ્રજવલે છે ત્યાં ઘણા કૂરક બાંધ્યા થકા ઘણા કાળ સુધી રહે કેવા થકા તિર્ણ તકે, મેટા બીહામણું આઠંદ સ્વર કરતા થકા તથા ઘણું કાળની સ્થિતિ છે જેમની એવા થકા રહે, ૧૧ છે
તે પરમાધામક ત્યાં નરકને વિષે માટી અગ્નિની ચિતા સમારંભીને તેમાં અનેક કષ્ટ પ્રક્ષેપીને તે માંહે નારકીને નાંખે તે ત્યાં દાઝતા થકા કરૂણ સ્વરે આઠંદ કરતા ત્યાંતે ચિતામાં ગયા થકા આ સાધુકર્મના કરનાર એવા નારકી આવ, વિલય થઈ જાય તેની પેરે તોકે જેમ ઘત તે તિજે અગ્નિ તે માંહે પડ થકે વિલય થઈ જાય તેની પેરે વિલય થાય પરંતુ ધૃતતે અગ્નિમાંહે સર્વથા બળી જાય પણ નારકી જીવ તે અગ્નિમાં મરણ પામે નહીં, ૧૨
હવે વળી દુ:ખનો બીજો પ્રકાર કહે છે ત્યાં સર્વકાળ સંપર્ણ ધર્મ એટલે ઉગ્ન આ તાપનું સ્થાનક જે સ્થાનકે તે નારકી ને નિવડકમેં આણું ઢાંક્યા થકા જ્યાં અત્યંત દુ:ખરૂપ ધર્મ ને સ્વભાવ છે, એવા સ્થાનકે નરકપાલ તે નારકીના હાથ અને પગ બાંધીને સદ્ગુની પેરે દંડ કરી સમારંભે તાડના કરે ૧૩
તે પરમાધામ, દંડાદિકે કરી બાળ અજ્ઞ એવા નારકીની પીઠને ભાંજે તથા લેઢાના ઘણે કરીને મસ્તકને પણ ભેદી નાંખે, ચૂર્ણ કરી નાંખે વળી અપિ શબ્દ થકી બીજા પણ એગોપાંગ એજ રીતે મુદગળે કરો ભેદી નાંખે, તે નારકી ચૂર્ણ થયાથી ભિન્ન દેહ છતાં પાટીઆની પેરે બને પાસે કરવતે કરી છેદ્યા થકા તપ્ત આરે કરી બેસતા થકા તપ્ત કથિરાદિકના માર્ગને વિષે તે નારકીને પ્રવર્તાવે અતિ ભાવ એટલે તપ્ત કથીરના રસનું પાન કરાવવાને વિષે નિજે એટલે પ્રવર્તાવે છે ૧૪ H ”