________________
અધ્યયન ૩ જુ.-ઉદેશ ૧ લે.
( ૧૧ ).
સેવે છે. જે ૧૧ છે. ' હવે દંસ મસકાદિક પરિસહ કહે છે. (સિંધુ તામ્રલિપ્ત) કેકણાદિક દેશને વિષે પ્રાર્થે દંસ મથકાદિક અધિક હોય છે. તે દેશને વિષે કેહવાર સાધુ ગયે થકો, દંશ મશકાદિક ફરસે તેથી દંશમસકાદિકે પીડા તથા અચન ભાવ છે, માટે તૃણાદિકને વિષે સંથાર કરે, તેથી તે તૃણાદિકના સ્પર્શ સહન કરવાને અશક્તિવંત છતાં, કેઇ એક કાયર એમ ચિંતવન કરે કે એવું દુષ્કર અનુષ્ઠાન પરલોકને અર્થે કરિ છે અને તે પરલોક તો અમે દીઠું નથી. જે માટે એવા કલેશથી મરણતો પ્રત્યક્ષ દેખાય છે. જે અવસ્ય મરણ પામીશું માટે, એવા કલેશથી સર્યું. ૧૨ છે
તથા વળી કેશના લોચે સંતાપા તથા બ્રહ્મચર્થ થકી ભાગ્યા એટલે લોચની પીડા ઉપની થકી કામવિકારના દીપવા થકી ત્યાં મંદ અજ્ઞાની બાપડા દિાય સંયમ થકી ભ્રષ્ટ થાય તે કેની પરે ? તો કે જેમ (કેતન) એટલે મત્સ બંધન તેને વિષે પ્રવેશ કરવા થકી માછલું જીવિતવ્ય થકી ચૂકે છે. તેની પેરે તે બાપડા સંયમ થકી ચૂકે છે. જે ૧૩ છે
આમા જે થકી દંડાય એ જેનો આચાર એટલે અનુન છે. તથા મિથ્યાદર્શન સંસ્થિત એટલે મિથ્થા દર્શને ભાવિત જેનું ચિત્ત છે, તથા રાગદષે વ્યાકુળ એવા કેઇ એક અનાર્ય પુરૂષે તે ચારિત્રવત સાધુને ક્રીડાથે કરી કદર્થના કરે છે ૧૪ .
વળી કેઇ એક અનાર્ય, દેશ પર્વત વિચારતા જે સાધુ તે સાધુને એમ કહે કે, એ હેરૂ છે, ( ચાર છે) ભિક્ષણ શીલ એમ કહી તે સુવ્રત જે અણગાર તેને રાશી પ્રમુખે કરી, સાધુને બાંધે એવા બાળ અજ્ઞાની તથા કષાયના વચને કરી નિ, ભર્જન કરે છે ૧૫