________________
सुधा टीका स्था०४७०३ सू०२४ मनुष्यलोके देवानामनागमनकारणम् ९७
अधुनोपपन्नो देवो देवलोकेषु दिव्येषु कामभोगेषु मूच्छितो गृद्धो ग्रथितोऽ. ध्युपपन्नः, तस्य ग्वलु एवं भाति-इदानी गमिष्यामि मुहूर्तेन गमिष्यामि, तेन कालेन अल्पायुषो मनुष्याः कालधर्मेण संयुक्ता भवन्ति ३,
अधुनोपपन्नो देवो देवलोकेषु दिव्येषु कामभोगेषु मूच्छितो गृद्धो ग्रथितोऽध्युपपन्नः, तस्य खलु मानुष्यको गन्धः प्रतिकूल प्रतिलोमथापि भवति, अर्वमपि च खलु मानुष्यको गन्धो यावत् चत्वारि पञ्चयोजनशतानि हव्ययागच्छति । इत्येतेश्चतुर्मि स्थानः अधुनोपपन्नो देवी देवलोकेषु इच्छेद् मानुपं लोकं हव्यमागन्तुं नो चैत्र खलु शक्नोति हव्यमागन्तुम् ।
तृतीय कारण-ऐसा है कि देवलोको नया-१ उत्पन्नदेव कामभोगों में मूच्छित-गृह-प्रथित अध्युपपन्न " अब जातो हूं थोडी देर याद जाऊंगा' आदि विचारता जब तक आना चाहता है उसके अन्दर-२ यहां जो उनके माता-पिता आदि परिवार होते हैं वे तय तक कालधर्म संयुक्त हो जाते हैं अतः फिर वह नहीं आता है-३ ____ चौथा कारण-कि वह देवलोकमें अधुनोपपन्नदेव वहां के दिव्य काम भोगों में जब तल्लीन हो जाता है तब उसे मनुष्यगन्ध प्रतिकूल बिलकुल अमनोज्ञ जान पडती है वह गन्ध मनुष्य लोकसे ऊपर ४-५ सौ युगलियों को अपेक्षा ४०० चारनौ कर्मभूमि की अपेक्षा पांचसो योजन तक ऊंची पहुंचती है जो उन्हें रुचती नहीं इससे देव यहाँ आते नहीं-४
ત્રીજુ કારણ–દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ કામગોમાં એ તે આસકત, વૃદ્ધ, ગ્રથિત અને અદ્ભુપપન થઈ જાય છે કે “હમણાં જ મનુષ્યલોકમાં જઉ છું–થે ડી વાર આ કામગ ભેગવીને મનુષ્યલોકમાં જઈશ” આ પ્રકારને વિચાર કરતાં કરતાં એટલે લાંબો સમય પસાર થઈ જાય છે કે ત્યાં સુધીમાં તેના માતા, પિતા આદિ સગાંસંબંધીઓ કાળધર્મ પામી જાય છે અને તેમને કાળધર્મ પામેલા જાણીને તે દેવ મનુષ્યલોકમાં આવવાને વિચાર જ માંડી વાળે છે
ચોથ કારણ–દેવકમાં ઉત્પન્ન થયેલે ન દેવ જ્યારે ત્યાંના કામભોગમાં લીન થઈ જાય છે, ત્યારે તેને મનુષ્યગંધ પ્રતિકૂળ–અમનોજ્ઞ લાગે છે. તે ગંધ મનુષ્યલકની ઉપર ૪૦૦-૫૦૦ એજન સુધી ફેલાયેલી હોય છે તે ગંધ નહી ચવાને કારણે તે અહીં આવતા નથી. स०-१३