________________
स्थाना#सूत्रे
४५८
स्थान तक और संयमासंयम ५ पांच वे गुणस्थान में ( देशविरति श्रावक ) होता है । बाल शब्द से यहां मिथ्यादृष्टियोंका ग्रहण हुआ है, इनका जो तप है वह वालता है, निर्जरा करनेकी इच्छा नहीं होने से जो निर्जरा होती है, वह अकामनिर्जरा है, जैसे वुभुक्षा ( भूख ) आदि जन्य कष्टोंका सहन करना, बालतपसे और अकामनिर्जरासे भी देवायुका बन्ध होता हैं, इस सूत्र का आशय ऐसा है कि सरागसंयम और संयमासंयम ये सम्यग्दर्शनके होने परही हो सकते हैं। इसलिये ये तो वैमानिक देवोंकीही आयुके कारण हैं अन्य आयुके कारण नहीं हैं । बालतप आयु अकामनिर्जरा ये भवTera तर और ज्योतिषी इनकी आयुबन्धके कारण हैं। यहां ऐसी शंका हो सकती है कि देव और नारकी सम्यग्दर्शनके सद्भावमें मनुष्यायुकाही बन्ध करते हैं, और मनुष्य एवं तिर्यञ्च देवायुकाही बन्ध करते हैं, तो इसका अभिप्राय क्या है ? इसका अभिप्राय ऐसा है कि सम्यग्दर्शन आत्माका एक निर्मल परिणाम है, इसलिये वह तो कर्मबन्धका कारण होता नहीं है, परन्तु उसके सद्भावमें यदि आयुका
होता है तो वह नियमसे वैमानिक देवायुकाही बन्ध होता है। છે. ) દેશમયમના પાલનથી પણ જીવ દેવાયુને અન્ય કરે છે. સરાગસંયમના સભા ૧૦ દસમાં ગુણુસ્થાન સુધી અને સયમાસયમના સદ્ભભાવ પાંચમાં ગુરુસ્થાન સુધી હાય છે.‘ ખાલ ' શબ્દ અહીં મિથ્યાષ્ટિએ માટે વપરાયે છે તેમના તપને પાલતપ કહે છે. નિર્જરા કરવાની ઈચ્છા કર્યા વિના જે નિર્જરા થાય છે તેને અકામ નિર્જરા કહે છે. જેમકે ભૂખ આદિ જન્ય કષ્ટાને સહન કરવાથી અકામનેિજશ થાય છે. ખાલતપ અને કામનિર્જરા વડે પશુ દેવાયુના અન્ય થાય છે. આ સૂત્રના લાવા નીચે પ્રમાણે છે –સરાગસંયમ અને સયસાસંયમ આ ષને સમ્યગ્દર્શનના સદભાવમાં જ સભવી શકે છે, તેથી તે બન્ને તે વૈમાનિક દેવામાં જ ઉત્પત્તિ કરાવે છે, અન્ય દેવાયુઓના કારણભૂત બનતાં નથી. પરન્તુ ખાલતપ અને અકામનિર્જરા આદિને લીધે જીવ ભવનવાસી, વ્યન્તર, અને ચેતિષી દેવાના આયુના મન્ત્ર કરે છે. અહી કદાચ એવી શકા કરવામાં આવે કે દેવ અને નારકી સમ્યગૢઇનના સદ્ભાવમાં મનુષ્યાસુને જ અન્ય કરે છે અને મનુષ્ય અને તિયંચ દેવાયુના જ અન્ય કરે છે, તે આ કથનનું કારણ શું છે ? તે શંકાનુ' સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-સમ્યગદર્શીન આત્માનુ એક નિમ`ળ પરિણામ છે. તેથી તે તે ક્રમ બન્ધનું કારણુ ખનતું નથી, પરન્તુ તેના સદ્ભાવમાં પણ જે આયુના અન્ય થતા હાય તેા નિયમથી જ વૈમાનિક દેવાયુના જ અન્ય થાય છે.